Posts

Showing posts from 2020

"માત્ર ૭ મિનિટમાં ઇંગ્લિશમાં નામ લખતાં શીખો " : ગુજરાતીઓ માટે નું ઇંગલિ...

Image
આ વિડીયો તમે જો શાંતિથી જોશો તો માત્ર ૭ મિનિટમાં ઇંગલિશ માં નામ લખતા શીખી જશો.આ વીડિયોમાં સ્વરોના ઉચ્ચારણ આપેલા છે.  વ્યંજનના ઉચ્ચારણો જોવા, સંભાળવા  હોય તો ઇંગ્લિશ ફ્રોમ એબીસીડી નો ભાગ-૧ જુઓ આ કોર્સ પર youtube માં મેળવી શકાશે આ કોર્સ ફ્રી છે.

Ram : રામ કે પછી રમ? અંગ્રેજીમાં નામ લખતાં શીખો? (ભાગ ૧) નીરવનું ઈંગ્લ...

Image
અંગ્રેજીમાં ઘણા લોકો રામ બદલે "રમ" અને કચ્છને "કુચ"  વાંચે છે કારણ કે અંગ્રેજીભાષામાં નામ લખવાનાં  નિયમોની સ્પષ્ટતા નથી હોતી।  આ વિડીયો જોઈને તમે અંગ્રેજીમાં નામ લખવા માટે  પાયાના સિદ્ધાંતોને સમજશો  ચાલો , આ વિડિયો જોઈએ https://youtu.be/H2weph97ZrI The rules for writing names in English are not clear. so,  many people in English read "Rum" instead of Ram and "Kuch" to Kachchha   By watching this video you will understand the basic principles for writing  names in English. Let's watch this video.

"હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ :.Hamirsar's love and Mama'...

Image
Hamirsar's love and Mama's (ghost) pleasure It is built in memory of the "Mama" special kind of ghost. People have been coming to this place for years and holding cigarettes to this special ghost named "Mama" . Cigarettes are his food. Hamirsar has emerged with lovely water of love , look at the love of Hamirsar, Enjoy Mama. "હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ : શું તમે જાણો છો કે હમીરસર તળાવની પાળે એક પીપળો છે અને પીપળાની બાજુમાં "મામા ની મોજ" નામની એક નાનકડી "સ્મૃતિ" છે.? તે "મામા" સ્પેશિયલ પ્રકારના ભૂતની યાદમાં બનાવવામાં આવી છે. લોકો વર્ષોથી આ જગ્યાએ આવતા અને મામા નામના આ સ્પેશિયલ ભૂતને સિગારેટ ધરાવતા। . સિગારેટ એ જ એનો ખોરાક। હમીરસર ઉભરાઈ ચૂક્યું છે, હમીરસરનું હેત જુઓ જુઓ મામાની મોજ માણો.

આ નિયમને જાણશો તો દરરોજ ૧૦૦ નવા શબ્દો શીખી શકશો !(નિયમ ૨) : ENGLISH FRO...

Image
આ નિયમને જાણશો તો દરરોજ   ૧૦૦ નવા શબ્દો, સ્પેલિંગ  શીખી શકશો ! ( નિયમ ૨ ) : ENGLISH FROM ABCD    If you know this rule, you will be able to learn 100 new words and spellings every day! (Rule 2): ENGLISH FROM ABCD

ઈંગ્લીશનાં સ્પેલિંગ શીખવા માટેનો એક સરળ નિયમ: ENGLISH FROM ABCD

Image
The spellings of English are difficult to write because English is a non-phonetic language. By memorizing some simple rules you can spell English words very easily, you can also write and read names in English easily. 1 of these rules simple rule is presented in this video. Look at that. Read on to find out more about our video programs ઇંગ્લિશનો સ્પેલીંગ લખવા અઘરા પડે છે કારણ કે ઇંગલિશ ભાષા નોન ફોનેટિક ભાષા છે. અમુક સરળ નિયમોનું યાદ રાખવાથી તમે ઈંગ્લીશના સ્પેલિંગ ખૂબ સરળતાથી લખી શકો છો, ઇંગલિશ માં નામ પણ સરળતાથી લખી શકો છો અને વાંચી શકો છો આ નિયમો માંથી 1 સરળ નિયમ હું આ વિડિયોમાં રજુ કરું છું. તે જુઓ. અમારા વધુ વિડિયો પ્રોગ્રામ ની માહિતી મેળવવા માટે આગળ વાંચો

A,B,C,D નાં અવાજ કેવાં હોય છે ? ENGLISH FROM A,B,C,D ( PART 1 ) by Neer...

Image
જો તમે એબીસીડી ના અવાજો જાણશો તો  તમને ઈંગ્લીશના સ્પેલિંગ લખવામાં સરળતા રહેશે અને તમે કોઈપણ નામ સરળતાથી ઇંગ્લિશમાં લખી શકશો.   English (ઇંગલિશ) from abcd : નામનો આ પ્રોગ્રામ શરૂઆતથી શરૂ થાય છે.  આ તેનો પ્રથમ ભાગ છે તો અહીંથી જ અભ્યાસ કરવાનો શરૂ કરો  બાકીના બીજા ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે If you know the sounds of ABCD, you will be able to spell English easily and you will be able to write any name easily in English. English from abcd: This program named starts from scratch. If this is the first part of it, start studying here   The rest of the second part will be released soon

ચાલો ...આપણે ગીતો ગાતાં ગાતાં ઈંગ્લીશ શીખીએ.: Neerav's English learning programs

Image
તમે જો ઇંગ્લિશમાં ગીતો ગાઈને ઇંગલિશ શીખશો તો તમને આનંદ બહુ આવશે। તમે બહુ જ ઝડપથી ઇંગલિશ ભાષા શીખી જશો. આ વીડિયોમાં મારા ગુરુ શ્રી પરમહંસ યોગાનંદનું એક ઇંગ્લિશ ગીત, ઇંગલિશ ભજન તમારી માટે કર્યું છે. આ ગીત પછી ડાન્સ છે અને ત્યાર પછી ગીતનો અર્થ પણ સમજાવ્યો છે તમે ખૂબ સુંદર રીતે ઇંગલિશ શીખવા માગતા હો તો નીચેના કાર્યક્રમોની વિગતો જાણો અને અમારી સાથે જોડાઈ જાવ If you learn English by singing songs in English, you will have a lot of fun. You will learn English very quickly. In this video, I have done an English song, English Bhajan for you by my Guru Shri Paramahansa Yogananda. This song is followed by dance and then the meaning of the song is also explained. If you want to learn English in a very beautiful way, find out the details of the following programs and join us.

"Relax in 2 minutes and be ready for study & work" : Neerav Gadhai ( En...

Image
Are you suffering form A.D.D.? Do you get anxiety or depression? This technique will help you.  When you get tension in  your work and study , do this technique  to be relaxed instantly !  Today I am going to teach you a wonderful technique.  Use this technique and you will relax.  You study about anything like science, math, English. Before you start studying a topic you like or dislike, let us start 1. Close your eyes  2. Keep the body upright.  3. Keep the focus on the third eye between eyebrows  3. observe your breaths .  4. Watch this activity carefully given in the video   5. Use this technique between one subject and another when studying another subject.  6.Use this technique if you feel nervous or nervous or anxious or stressed during your exams.  If you use this technique calmly, the stress will go away. Panic will go away and you will be able to take the exam better. You will be able to write well what you have studied. You will be able to face any challe

કોઈ પણ અભ્યાસ શરુ કરો તે પહેલાં એકાગ્ર થાવ અને હળવાશ અનુભવો માત્ર ૫ મીન...

Image
Learn Relaxation and Concentration techniques. ૧. માનસિક અને શારીરિક રીતે હળવા થવાની  પદ્ધતિ. ૨.  એકાગ્ર થવા માટેની  પદ્ધતિ. Activity 2. Read : નીચેનું લખાણ વાંચો આ પદ્ધતિથી તમે માત્ર ત્રણ મિનિટમાં એકાગ્ર  અને હળવા થતા શીખી જશો.   મારો કોઈ પણ ઓનલાઈન કોર્ષ તમે કરો ત્યારે દરરોજ અભ્યાસ કરતા પહેલા આ પદ્ધતિેનો  ઉપયોગ કરો.. આ પદ્ધતિનો જો તમે ઉપયોગ કરશો તો ૧.તમારો ગ્રાસ્પિંગ પાવર વધી જશે  અને તમે  ખૂબ જ ઝડપથી ઇંગ્લિશ શીખી જશો.  ૨. કોઈ પણ વિષયનાં  અભ્યાસમાં આ પદ્ધતિ તમને ઘણી જ ઉપયોગી સાબિત થશે. નીચે જણાવેલા પગલા લો. ૧. Relaxation process. હળવા થવાની પ્રક્રિયા ૧. કરોડ ટટ્ટાર રાખો. ૨. શરીરને હળવું છોડો. ૩..તમારા બંને પગ જમીન પર મૂકી દો અને તેને હળવા કરી દો. ઢીલા કરી દો. ૪. બંને હાથને વીડિયોમાં દેખાડ્યું છે તે મુજબ સાથળ પર મૂકી દો અને તેને ઢીલા મૂકી દો. ૫. ધીમે ધીમે આંખો બંધ કરી દો. ૬. આંખ બંધ કરીને શરીરને ઢીલુ છોડો. ૭.  શરીરને ઢીલું કરવા માટે તમારે  માનસિક રીતે શરીરની અંદર જવું પડે છે. .   .    શરીર ની અંદર જવું એટલે આંખોને બંધ કરીને શરીરની  સંવેદનાઓને અનુભવવી .  ૮ ધીરે ધીરે તમારા બંને પગ પર ધ્ય

અંગ્રેજીનાં સ્પેલિંગ શીખવા અઘરાં કેમ લાગે છે ? : એ.બી.સી.ડી.થી ઈંગ્લીશ શ...

Image
એ, બી, સી,ડી,થી ઈંગ્લીશ શીખનારાઓ માટે શ્રેષ્ઠ કોર્સ : નીરવ

Self expression develops self -confidence and good relations , reduces...

Image
Self expression develops self -confidence and good relations , reduces anxiety and depression.   આત્મ અભિવ્યક્તિ આત્મવિશ્વાસ અને સારા સંબંધોનો વિકાસ કરે છે, ચિંતા અને હતાશા ઘટાડે છે

સંવાદકળાઓ : Communication skills: Public speaking, presentation skills, Self express...

Image
સંવાદ કળા  (કૌશલ્યો)  ઘણા પ્રકારનાં છે:  ૧.જાહેરમાં બોલવું,  ૨. પ્રસ્તુતિ કૌશલ્ય, ૩. સ્વ-અભિવ્યક્તિ,  ૪. ઇન્ટરવ્યુ કૌશલ્ય. ૫. પ્રેમીઓમાં સંવાદ  ૬. કુટુંબમાં સંવાદ  ૭. ડીજીટલ વિશ્વમાં સંવાદ    કોમ્યુનિકેશન સ્કીલના ઘણા ફાયદા છે. ૧.  આ  તમને સારા સંબંધો આપે છે. ૨.તે તમને નોકરીની વધુ સારી તકો, નેતૃત્વ કૌશલ્ય, વાટાઘાટોની કુશળતા આપે છે ૩.  તમે સંચાર કૌશલ્ય દ્વારા પ્રેમાળ, સ્વીકાર્ય બની શકો છો ૫. તમારું વ્યક્તિત્વ સુધારે છે.  ૭. તે તમારી નાણાકીય સ્થિતિ અને પ્રમાણિકતા સુધારે છે. કૃપા કરીને આ વિડિયો ક્લિપ જુઓ, જો તમને આ પ્રેઝન્ટેશનમાં દર્શાવેલ કોઈપણ કૌશલ્યમાં સુધારો કરવો ગમતો હોય, તો  વ્યક્તિત્વ વિકાસ એકેડમીની મુલાકાત લેવા માટે આપનું સ્વાગત છે There are several types of communication skills: 1. Speaking in public, 2. Presentation skills, 3. Self-expression, 4. Interview skills. 5 communication of love. 6. Communication skills for family unity 7. Communication for social media Communication skills have many advantages. 1. This gives you a good relationship. 2. It gives you better job oppo

તમે શારીરિક,માનસિક રોગો અને આર્થિક સમસ્યાથી બચવા ઈચ્છા ધરાવતાં હોવ તો બે...

Image
Choose your best career today if you want to get rid of future physical, mental and financial problems.  For that you need to know four things 1. Your skills 2 Your personality 3 Your values4. Your interest  Knowing the best career is not the end of the story Then find out exactly what opportunities are around you to suit this career.  Contact the Personality Development Academy for more guidance and training જો તમે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હો તો આજે જ તમારી બેસ્ટ કેરિયર પસંદ કરો. તે માટે તમારે ચાર વસ્તુઓની જાણકારી મેળવી પડશે ૧.તમારી આવડતો ૨. તમારું વ્યક્તિત્વ 3 તમારા મૂલ્યો ૪ તમારા ઇન્ટરેસ્ટ એટલે કે તમારી અભિરુચિ બેસ્ટ કેરિયર જાણ્યા પછી વાત પૂરી થઇ જતી નથી ત્યારબાદ આ કેરિયર ને અનુરૂપ તમારી આસપાસ કેવી તકો રહેલી છે તેની પણ પૂરેપૂરી જાણકારી કરી લેવી. વધુ માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી નો સંપર્ક કરો

ઓછા માર્ક્સ મળે તો "ડિપ્રેસ" ન થશો. વધુ માર્ક્સ આવે તો " ઈગો" ન કરશો,કાર...

Image
માર્ક્સ ઓછા આવે તો "ડીપ્રેસ" થશો નહીં. માર્કસ વધુ આવે તો "ફુલાઈ" જશો નહીં. માર્કસના આધારે કરિયર પસંદ કરશો નહીં. કારણકે ... આ વિડીયો જુવો. Don't be "depressed" if the marks are low. Don't go create " ego" if the marks are high Don't choose a career based on your marks . because ... Watch this video.

તમે સમાજની કોઈ પણ સમસ્યા ઉકેલશો તો તમને "કરિયર સકસેસ" મળશે: (ભાગ ૭) કર...

Image
તમારે જો "કરિયર સકસેસ" મેળવવી હોય તો બે વસ્તુ ધ્યાન રાખો. એક તમારી ક્ષમતાનો ઉપયોગ કરો અને બીજું તમારી ક્ષમતાનો ઉપયોગ કરી અને તમારી આસપાસની સમસ્યાઓ ઉકેલો તો તમને કારકિર્દીમાં અદભુત સંતોષ અને સુખનો અનુભવ થશે અને કરિયર સકસેસ મળશે.

ભારતનાં ૨ વડાપ્રધાનો શ્રી. રાજીવ ગાંધી અને શ્રી. નરેન્દ્ર મોદી મને શા મા...

Image
What qualifications did I have to meet former Prime Minister of India Shri Rajiv Gandhi and current Prime Minister Shri Narendra Modi ? Watch and get a beautiful career choice mantra એવી તે મારા માં કઈ લાયકાત હતી જેથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મને મળ્યા?  જાણવા માટે આ પાંચ મિનિટ નો વિડીયો જુઓ અને કારકીર્દિ પસંદ કરવા માટેનો એક સુંદર મંત્ર મેળવો

તમારા માટે શું વધુ સારું ? જોબ કે બીઝનેસ? કારકિર્દી વાર્તા (ભાગ ૫) જાણવ...

Image
તમે નોકરી કરશો કે બિઝનેસ કરશો તે જાણવું ઘણું અઘરું છે. તમે તમારી પર્સનાલિટીને હમણાંથી જ જાણી લો। તમારી મર્યાદાઓ અને વિશેષતાઓને જાણી લો તો આ કામ બહુ જ સરળ થઈ જાય છે. પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં અમે તમને નક્કી કરી આપીશું કે તમારું કામ તમે નોકરી કરીને વધુ સારી રીતે કરી શકશો કે બિઝનેસ કરીને? તે માટે અમારો સંપર્ક કરો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમી, અનુગ્રહ સંતોષી મા ના મંદિર ની સામે ભુજ કચ્છ 370001 Call : 94262 14800 It is very difficult to know which is suitable for you? job or a business? Get to know your personality right now. This task becomes much easier if you know your limitations and strengths . At the Personality Development Academy, we help you to find this Contact us : Personality Development Academy, in front of Anugrah Santoshi Maa Temple Bhuj Kutch 370001

ડોક્ટર જય સંઘવી સાથે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકસાવવાના પ્રયોગો : તંદુરસ્ત ત...

Image
Dr. Jayesh Sanghvi is considered to be the father of natural remedies in Kachchha I visited some nature cure centers with him. There are some memories of it in this film. If you want to experience enthusiasm, energy and joy in body, mind and life after Covid 19 , Contact the Personality Development Academy. Call : 94262 14800 ડોક્ટર જયેશ સંઘવી કચ્છના કુદરતી ઉપચારના પિતા ગણાય છે. તેમની સાથે અનેક સ્થળોએ જવાનું થયું. આ ફિલ્મમાં એની કેટલીક યાદોછે. જો તમે કોવીડ ૧૯ પછી તન,મન અને જીવનમાં ઉત્સાહ અને આનંદની અનુભૂતિ કરવા ઈચ્છા રાખતા હોવ તો પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીનો સંપર્ક કરો.

જો તમારી કારકિર્દીમાં તમારા કુટુંબનો સપોર્ટ નહીં હોય તો તમારી કારકિર્દી ...

Image
જો તમારી કારકિર્દીમાં તમારા કુટુંબનો સપોર્ટ નહીં હોય તો તમારી કારકિર્દી ઝીરો. ! (0) તમારી ટેલેન્ટનું અભિમાન કરશો નહિ। તમારી દશા સુશાંત રાજપૂત જેવી થશે સુશાંત રાજપૂતે અભિમાન કર્યું કે નહીં તે ખબર નથી। પણ તેને સપોર્ટ કરવા માટે તેના કુટુંબના સભ્યો તેની સાથે નહોતા અને મિત્રો પણ નહોતાં એ વાત તો સાચી છે. કુટુંબના સપોર્ટ વગર કારકિર્દીમાં સફળતા શક્ય નથી If your career does not have the support of your family then your career is zero. ! (0) Don't be proud of your talent. Your condition will be like Sushantsingh Rajput. I don't know if Sushant Rajput was proud or not. But it is true that his family members were not with him and he did not have true friends to support him. Career success is not possible without family support and support of your friends

પર્સનાલીટી ડેવલોપમેન્ટનાં ૫ મંત્રો: 5 principles of personality develop...

Image
આ સેમિનારમાં અનેક યુવાનો અને યુવતીઓ ની હાજરીમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ પાંચ મંત્રો ની તાલીમ આપી.   માંડવીનું સુંદર વાતાવરણ ,  ખુશનુમા આબોહવા,  યુવાનોમાં ઉત્સાહ।  આ સેમિનારમાં અનેક યુવાનોએ  ઉત્સાહથી ભાગ લીધો હતો.  ભુજની જાણીતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી nict  આ પ્રોગ્રામ યોજાયો પર્સનાલિટી ડેવલોપમેન્ટના પાંચ મંત્રો વિશે આ તાલીમ હતી  સંક્ષિપ્ત રૂપ અહીં છે આ વિડિયો જુઓ અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો. The seminar was attended by a large number of young men and women who were trained in the five mantras of personality development.  Beautiful atmosphere of Mandvi, pleasant climate, enthusiasm among the youth.  Many young people enthusiastically participated in this seminar.  Bhuj's well-known institute National Institute of Computer Technology nict  This program was held. This training was about the five mantras of personality development. Here is the summary. Watch this video and develop your personality.

કારકિર્દીની પસંદગીમાં મિત્રની સલાહને અનુસરશો તો માર ખાવાનો વારો આવશે. ભા...

Image
જો કારકિર્દીની પસંદગીમાં મિત્રની સલાહ ને અનુસરશો તો માર ખાવાનો વારો આવશે. ભાગ 3 : કેરિયર બ્લેન્ડર કારકિર્દી વાર્તાઓ મારા બધા જ મિત્રો ખૂબ જ હોશિયાર અને સારા હતા. તેઓ એન્જિનિયર, મેનેજર અને એડમિનિસ્ટ્રેટર બન્યા. તેઓએ મને સદભાવનાથી ઘણી સારી સલાહ આપી પણ તે મને કામ ન લાગી પણ આ સલાહો મારા માટે સાચી ન હતી , અનુકુળ ન હતી. આ સલાહો કેમ કામ ન લાગી ? તે જાણવા માટે હવે પછીનો વિડિયો જુઓ તમારી કારકિર્દીમાં કોઈની પણ સલાહ નું આંધળું અનુકરણ કરશો તો માર ખાવાનો વારો આવશે If you follow the advice of a friend in choosing a career, it will be your turn to be beaten. Career Blender Part 3 Career Stories All my friends were very smart and good. They became engineers, manager and administrator. They gave me very good advice in good faith but it didn't work for me . This advice was not true for me, it was not suitable. Why doesn't this advice work? Watch the next video to find out If you blindly follow anyone's advice in your career, it will be your turn to be beaten

Who are my Gurus ? Why do I call them my Gurus?: (3 minutes) : Neerav

Image

મહાન લોકોની કારકિર્દીથી અંજાઈને તેના જેવા થવા જશો તો આ થશે: કારકિર્દી વા...

Image
બીજાઓને  જોઈને ક્યારે કારકિર્દી પસંદ કરશો નહીં.  જો કોઈ વ્યક્તિ શેરના ધંધામાં સફળ થાય અને તમે શેર નો ધંધો ચાલુ કરશો તો તમારું કલ્યાણ થઈ રહ્યું!    આ વીડિયોમાં  આ વાત કહેલી છે જુઓ Never choose a career by looking at others. If a person succeeds in the stock business and you start a stock business, you will suffer .

12000 Careers ! 12000માંથી કઈ કરિયર પસંદ કરશો : ધો.૧૦ ૧૧, ૧૨ અને કોલેજ પ...

Image
તમે જો google માં સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે વિશ્વમાં 12000 થી વધુ કેરિયર છે.  આ 12000 કેરિયરમાંથી તમારા માટે કઈ શ્રેષ્ઠ છે તે કઈ રીતે પસંદ કરશો ? ધોરણ 10 11 12 કોલેજના વિદ્યાર્થીઓ , શિક્ષકો,   કારકિર્દી સલાહકારો તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાઓ માટેનો આ વેબિનાર  તમારી સાથે શેર કરતા ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આ સેમિનારમાં તમારા સાથે અનેક  કારકિર્દી વાર્તાઓ શેર કરીશ અને તેની મદદથી કારકિર્દીની પસંદગી ના સિદ્ધાંતો તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ  તમે જો આ સેમિનાર  ધ્યાનથી જોશો ,  સાંભળશો અને તેના સિદ્ધાંતોનો અમલ કરશો તો તમે તમારી કારકિર્દીમાં અવશ્ય સફળ થશો વધુ માહિતી માટે સંપર્ક કરો પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી , અનુગ્રહ સંતોષીમાતાના મંદિરની પાસે ભુજ કચ્છ ફોન નંબર 94262 14800 If you search in google you will find that there are more than 12000 carriers in the world. How do you choose which is best for you from these 12000 careers? I am very happy and proud to share with you this webinar for standard 10, 11, 12 college students, teachers, career counselors as well as par

સૌમ્ય , વંશ અને અતુલભાઈ સાથે કારકિર્દીની વાતો : કારકિર્દી માર્ગદર્શન ઓનલ...

Image
કારકિર્દીની પસંદગી કરવી એ બહુ મહત્વનો   નિર્ણય છે.  આ નિર્ણય ઘણી વખત નબળો  લેવાઈ જાય ત્યારે તેના પરિણામો બહુ લાંબા ગાળા સુધી ભોગવવા પડે છે.  જો તમારે કારકિર્દીનો નિર્ણય લેવો હોય તો તે કુટુંબ સાથે મળીને લેવો જોઈએ અને સારા કારકિર્દી સલાહકાર સાથે મળીને લેવો જોઈએ કારકિર્દીને અને તમારા માર્ક્સ સાથે  કોઈ સંબંધ નથી. કારકિર્દીને તમારી આસપાસ રહેલી તકો જાણવાની ક્ષમતા અને તમારી અંદર રહેલી ક્ષમતાને સંબંધ છે।  ધોરણ 10 , 12 કોલેજ કે ત્યાર પછી તમને કોઈપણ કારકિર્દીની મૂંઝવણ હોય તો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ફોન કરીને આવવું અને તમારા માતા-પિતા સાથે હોય તે વધુ ઈચ્છનીય છે પધારો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં કોલ કરો: 94262 14800 Choosing a career is a very important decision.  When this decision is often taken poorly, the consequences are long lasting. If you want to make a career decision it should be taken together with the family and with a good career counselor. It has nothing to do with career and your marks. Careers are related to the ability to know the opportunities around you a

"The Best moments of my life" : Neerav's English learning programs

Image
There are many great moments in my life but the greatest are those moments when I did not expected anything and something magical happened . I share one of the best moments in my life. I welcome you to join my English learning program to be fluent and confident when you talk with known or unknown person you may call me at 9426 214 800 Neerav gadhai મારા જીવનમાં ઘણી મહાન ક્ષણો છે પરંતુ સૌથી મોટી તે ક્ષણો છે જ્યારે મને કંઇ અપેક્ષા ન હતી અને કંઈક જાદુઈ બન્યું હતું. હું મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક શેર કરું છું. નીરવ

"Come on speak English Confidently" Neerav's Online & Personal Coaching.: "આવો આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજી બોલો" નીરવનું ઓનલાઈન અને વ્યક્તિગત કોચિંગ...

Image
વ્યક્તિત્વ વિકાસ એકેડમી 1991 થી વિકસિત થઈ રહી છે, જે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ, નોકરી અથવા વિદેશમાં અભ્યાસ માટે અંગ્રેજીનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અનન્ય ઉકેલો બનાવે છે. અમે સર્જનાત્મક રીતે અંગ્રેજી શીખવા માટે અનન્ય પદ્ધતિઓ બનાવી છે જેથી તમે આનંદથી અભ્યાસ કરી શકો. અમે ઑનલાઇન અથવા વ્યક્તિગત કોચિંગ દ્વારા ઘણા અભ્યાસક્રમો ઓફર કરીએ છીએ જુઓ આ વીડિયો. જો તમને તે ગમે તો તમે અમારી સાથે ઓનલાઈન અથવા ગુજરાત રાજ્યના ભુજ શહેરમાં સ્થિત અમારા મધર સેન્ટરમાં જોડાઈ શકો છો.  9426 214 800,  પર કૉલ કરો નીરવ Personality development Academy has  been evolving since 1991, creating unique solutions for students who want to study English for higher education, job, or study abroad. We have created unique methods to learn English creatively so you can study with fun.  We offer many courses by  online or personal coaching     Watch this video. If you like it you may join us online or  at our mother  centre located in Bhuj city,  Gujarat state,   India.  Call 9426 214 800 Neerav 

Part 6 of How to choose career after 10 ? : What is good career ? How to...

Image
"Career is an opportunity to help people n society around you" "Career is an opportunity to share the gift that nature has given you" This video will help you to find out right career.  Watch This video to get valuable tips. Neerav  Your career counselor.  

Part 5 : Focus on your strengths. Avoid weakness. : How to choose career...

Image
When you focus on your strengths,  you  grow in your career n develop  confidence.  Then  you will be successful sooner or later.  If you you focus on your weaknesses,  you lose a lot of time to get out of your weaknesses and growth of the career will be  slow.  personality development Academy helps students to find out their strengths and help them to focus on their strengths.We help to create career plans,  career strategies to be successful You may call us at 9426 214 800

મહાન અભિનેતા કેવી રીતે બની શકાય? સુરેશભાઈ બિજલાણી અને neerav gadhai

Image
મહાન અભિનેતા કેવી રીતે બની શકાય? સુરેશભાઈ બિજલાણી અને neerav gadhai આ વીડિયોમાં ભુજના જાણીતા અભિનેતા સુરેશ બિજલાની સાથે neerav gadhai સંવાદ કરે છે અને પ્રશ્ન પૂછે છે કે સારો અભિનેતા કોને કહેવાય ? સુશાંત રાજપૂતના મૃત્યુ પછી કલાકારની કારકિર્દી અને અભિનેતા ની કારકિર્દી સામે અનેક સવાલો ખડા થયા છે તો અભિનેતાની કારકિર્દી કેવી હોય છે? તેની પણ વાત આ વીડિયોમાં થઈ છે. તમારામાં મહાન અભિનેતા છે કે નહીં? તે જાણવું હોય તો ભુજની પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી નો સંપર્ક કરો અને સેલ્ફ - ડિસ્કવરી નામનો કોર્સ કરવાથી તમે જાણી શકશો કે તમારા માં મહાન અભિનેતા રહેલો છે કે નહીં? Call: 94262 14800