મહાન અભિનેતા કેવી રીતે બની શકાય? સુરેશભાઈ બિજલાણી અને neerav gadhai





મહાન અભિનેતા કેવી રીતે બની શકાય? સુરેશભાઈ બિજલાણી અને neerav gadhai
આ વીડિયોમાં ભુજના જાણીતા અભિનેતા સુરેશ બિજલાની સાથે neerav gadhai સંવાદ કરે છે અને પ્રશ્ન પૂછે છે કે સારો અભિનેતા કોને કહેવાય ?
સુશાંત રાજપૂતના મૃત્યુ પછી કલાકારની કારકિર્દી અને અભિનેતા ની કારકિર્દી સામે અનેક સવાલો ખડા થયા છે તો અભિનેતાની કારકિર્દી કેવી હોય છે? તેની પણ વાત આ વીડિયોમાં થઈ છે.
તમારામાં મહાન અભિનેતા છે કે નહીં?
તે જાણવું હોય તો ભુજની પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી નો સંપર્ક કરો અને સેલ્ફ - ડિસ્કવરી નામનો કોર્સ કરવાથી તમે જાણી શકશો કે
તમારા માં મહાન અભિનેતા રહેલો છે કે નહીં?
Call: 94262 14800

Comments

Popular posts from this blog

નીરવ ગઢાઈનો પરિચય :

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction