કારકિર્દીની પસંદગીમાં મિત્રની સલાહને અનુસરશો તો માર ખાવાનો વારો આવશે. ભા...







જો કારકિર્દીની પસંદગીમાં મિત્રની સલાહ ને અનુસરશો તો માર ખાવાનો વારો આવશે.
ભાગ 3 :
કેરિયર બ્લેન્ડર
કારકિર્દી વાર્તાઓ
મારા બધા જ મિત્રો ખૂબ જ હોશિયાર અને સારા હતા. તેઓ એન્જિનિયર, મેનેજર અને એડમિનિસ્ટ્રેટર બન્યા. તેઓએ મને સદભાવનાથી ઘણી સારી સલાહ આપી પણ તે મને કામ ન લાગી પણ આ સલાહો મારા માટે સાચી ન હતી , અનુકુળ ન હતી.
આ સલાહો કેમ કામ ન લાગી ? તે જાણવા માટે હવે પછીનો વિડિયો જુઓ
તમારી કારકિર્દીમાં કોઈની પણ સલાહ નું આંધળું અનુકરણ કરશો તો માર ખાવાનો વારો આવશે

If you follow the advice of a friend in choosing a career, it will be your turn to be beaten. Career Blender Part 3 Career Stories
All my friends were very smart and good. They became engineers, manager and administrator. They gave me very good advice in good faith but it didn't work for me . This advice was not true for me, it was not suitable. Why doesn't this advice work? Watch the next video to find out
If you blindly follow anyone's advice in your career, it will be your turn to be beaten

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

નીરવ ગઢાઈનો પરિચય :

Neerav Gadhai's introduction