પર્સનાલીટી ડેવલોપમેન્ટનાં ૫ મંત્રો: 5 principles of personality develop...
આ સેમિનારમાં અનેક યુવાનો અને યુવતીઓ ની હાજરીમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ પાંચ મંત્રો ની તાલીમ આપી.
માંડવીનું સુંદર વાતાવરણ , ખુશનુમા આબોહવા, યુવાનોમાં ઉત્સાહ।
આ સેમિનારમાં અનેક યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
ભુજની જાણીતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી nict
આ પ્રોગ્રામ યોજાયો પર્સનાલિટી ડેવલોપમેન્ટના પાંચ મંત્રો વિશે આ તાલીમ હતી સંક્ષિપ્ત રૂપ અહીં છે આ વિડિયો જુઓ અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો.
The seminar was attended by a large number of young men and women who were trained in the five mantras of personality development.
Beautiful atmosphere of Mandvi, pleasant climate, enthusiasm among the youth.
Many young people enthusiastically participated in this seminar.
Bhuj's well-known institute National Institute of Computer Technology nict
This program was held. This training was about the five mantras of personality development. Here is the summary. Watch this video and develop your personality.
Comments
Post a Comment