તમે શારીરિક,માનસિક રોગો અને આર્થિક સમસ્યાથી બચવા ઈચ્છા ધરાવતાં હોવ તો બે...
Choose your best career today if you want to get rid of future physical, mental and financial problems.
For that you need to know four things
1. Your skills 2 Your personality 3 Your values4. Your interest
Knowing the best career is not the end of the story
Then find out exactly what opportunities are around you to suit this career.
Contact the Personality Development Academy for more guidance and training
જો તમે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હો તો આજે જ તમારી બેસ્ટ કેરિયર પસંદ કરો.
તે માટે તમારે ચાર વસ્તુઓની જાણકારી મેળવી પડશે
૧.તમારી આવડતો ૨. તમારું વ્યક્તિત્વ 3 તમારા મૂલ્યો
૪ તમારા ઇન્ટરેસ્ટ એટલે કે તમારી અભિરુચિ
બેસ્ટ કેરિયર જાણ્યા પછી વાત પૂરી થઇ જતી નથી ત્યારબાદ આ કેરિયર ને અનુરૂપ તમારી આસપાસ કેવી તકો રહેલી છે તેની પણ પૂરેપૂરી જાણકારી કરી લેવી. વધુ માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી નો સંપર્ક કરો
Comments
Post a Comment