12000 Careers ! 12000માંથી કઈ કરિયર પસંદ કરશો : ધો.૧૦ ૧૧, ૧૨ અને કોલેજ પ...





તમે જો google માં સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે વિશ્વમાં 12000 થી વધુ કેરિયર છે. 

આ 12000 કેરિયરમાંથી તમારા માટે કઈ શ્રેષ્ઠ છે તે કઈ રીતે પસંદ કરશો ? ધોરણ 10 11 12 કોલેજના વિદ્યાર્થીઓ , શિક્ષકો,   કારકિર્દી સલાહકારો તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાઓ માટેનો આ વેબિનાર  તમારી સાથે શેર કરતા ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું

આ સેમિનારમાં તમારા સાથે અનેક  કારકિર્દી વાર્તાઓ શેર કરીશ અને તેની મદદથી કારકિર્દીની પસંદગી ના સિદ્ધાંતો તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ

 તમે જો આ સેમિનાર  ધ્યાનથી જોશો ,  સાંભળશો અને તેના સિદ્ધાંતોનો અમલ કરશો તો તમે તમારી કારકિર્દીમાં અવશ્ય સફળ થશો

વધુ માહિતી માટે સંપર્ક કરો પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી , અનુગ્રહ સંતોષીમાતાના મંદિરની પાસે ભુજ કચ્છ ફોન નંબર 94262 14800

If you search in google you will find that there are more than 12000 carriers in the world.



How do you choose which is best for you from these 12000 careers?

I am very happy and proud to share with you this webinar for standard 10, 11, 12 college students, teachers, career counselors as well as parents of students.

In this seminar,  I will share with you many career stories and with the help of this I will present to you the principles of career choice.You will definitely succeed in your career,  if you watch and listen to this seminar carefully and apply its principles.

For more information contact

Personality Development Academy, Near Anugrah,  Santoshimata Temple Bhuj Kutch Phone No. 94262 14800



Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :