"હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ :.Hamirsar's love and Mama'...





Hamirsar's love and Mama's (ghost) pleasure
It is built in memory of the "Mama" special kind of ghost.
People have been coming to this place for years and holding cigarettes to this special ghost named "Mama" .
Cigarettes are his food.
Hamirsar has emerged with lovely water of love ,
look at the love of Hamirsar,
Enjoy Mama.



"હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ :

શું તમે જાણો છો કે હમીરસર તળાવની પાળે એક પીપળો છે અને પીપળાની બાજુમાં "મામા ની મોજ" નામની એક નાનકડી "સ્મૃતિ" છે.?
તે "મામા" સ્પેશિયલ પ્રકારના ભૂતની યાદમાં બનાવવામાં આવી છે.
લોકો વર્ષોથી આ જગ્યાએ આવતા અને મામા નામના આ સ્પેશિયલ ભૂતને સિગારેટ ધરાવતા। .
સિગારેટ એ જ એનો ખોરાક।
હમીરસર ઉભરાઈ ચૂક્યું છે,
હમીરસરનું હેત જુઓ જુઓ મામાની મોજ માણો.








Comments

  1. Very fine Nirav Sir for bringing nature lovers to an interesting point

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :