Posts

Showing posts from March, 2023

Masturbation को हस्तमैथुन को कैसे नियंत्रित करें? : SELF-MANAGEMENT TRAI...

Image
अगर यह पानी में तैरने में सक्षम नहीं होगा तो यह डूब जाएगा। इसी प्रकार यदि कोई कामवासना को वश में करना नहीं जानता तो वह कामवासना में डूब जाता है और करियर तथा जीवन में असफल हो जाता है। इस वीडियो को देखें।

ભુજનાં ડાયા કાકા ઉર્ફે કાગડા કાકા ના જીવનની ફિલોસોફી@neeravEnglishCoach

Image
જો તમે ભુજ શહેરના રહેવાસી હશો તો તમે ખેંગાર બાગમાં તો ગયા જશો. આ બગીચામાં વિવિધ પ્રકારના લોકો તમને જોવા મળે છે.  સવારના લોકો વોકિંગ કરવા જાય છે અને તંદુરસ્તી વધારે છે.  જો તમે ત્યાં ગયા હશો તો તમને કદાચ ડાયા કાકા નો ઉર્ફે  કાગડા કાકા નો પરિચય થયો હશે.  આ ડાયા કાકા તમને કાગડાઓની વચમાં જોવા મળશે અને કાગડાને તેઓ સવારના ખવડાવતા જોવા મળશે.  કાગડા એક એવી જાત છે કે જે સામાન્ય માણસ પર ક્યારેય વિશ્વાસ કરતી નથી.  કાગડા ખૂબ હોશિયાર હોય છે પરંતુ ડાયા કાકા પર કાગડાઓ ને બહુ જ વિશ્વાસ છે એટલે તેઓ અનેક કાગડાઓની વચમાં જોવા મળે છે.  આજે હું તેમને મળવા ગયો ત્યારે તેમણે મને તેમના જીવનની ફિલસૂફી વિશે વાત કરી છે અને આ વાત આ વીડિયોમાં તમને સાંભળવા મળશે તો આ વિડીયો જુઓ . જીવન, કારકિર્દી અને વ્યક્તિત્વના વિકાસ માટે અમારી સંસ્થા પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમી નો સંપર્ક કરો: https://personalitydevelopmentacademy.business.site/?hl=en

मैं आर्मी ऑफिसर बनना चाहता हूं लेकिन मुझ में कॉन्फिडेंस कम है। मैं क्या ...

Image
सेना में एक अधिकारी बनने के लिए शारीरिक फिटनेस, मानसिक एकाग्रता और भावनाओं को नियंत्रित करना सीखना आवश्यक है। इसके लिए आपको अपने शरीर मन और भावनाओं को नियंत्रित करना सीखना होगा।   पर्सनैलिटी डेवलपमेंट एकेडमी में हम सेल्फ मैनेजमेंट नाम का एक कोर्स चलाते हैं। हम एक सरकारी अधिकारी बनने के लिए विशेष प्रशिक्षण सेवाएं प्रदान करते हैं। आप इसमें शामिल हो सकते हैं लेकिन अगर आप नहीं हैं तो कोई बात नहीं   इस वीडियो में आप देखेंगे कि कैसे आप खुद को आत्मविश्वास से तैयार कर सकते हैं और एक आर्मी ऑफिसर बन सकते हैं?   तो इस वीडियो को देखें और हमसे संपर्क करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें। https://personality developmentacademy.business.site/?hl=en

સ્કૂલની પરીક્ષાઓ જીવનમાં સફળ થવા કઈ રીતે ઉપયોગી છે? પ્રસન્નતાથી પરીક્ષા ...

Image
મેં ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે   "સ્કૂલમાં લેવાતી પરીક્ષાનો જીવનમાં શું ઉપયોગ ? કેટલાય ઉદ્યોગપતિઓ કશું ભણ્યા નથી?  પણ તેઓ બહુ સફળ થયા છે ?  તો તમે પરીક્ષા સારી રીતે નાં આપો તો શું  ખાટું મોડું થઈ જવાનું છે વિડીયો ધ્યાનથી જોશો તો તમને તેનો જવાબ મળી જશે.  ધો ૧૦ અને ૧૨ માં પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને પ્રેરણા  આયોજન ડો. મધુકાંત આચાર્ય  કિલક કરો.  https://youtu.be/IEAVQlO4jxc

સ્કૂલની પરીક્ષામાં અને જીવનની પરીક્ષામાં સફળ કઈ રીતે થઈ શકાય? (ભાગ 1) @n...

Image
દરેક વિદ્યાર્થીને સ્કૂલમાં પરીક્ષા આપવાની હોય છે અને દરેક વ્યક્તિને જીવનમાં પરીક્ષા આપવાની હોય છે.  સ્કૂલ ની પરીક્ષાઓ ક્યારેક ક્યારેક થતી હોય છે જ્યારે જીવનની પરીક્ષાઓ રોજ થતી હોય છે.   જો તમે આ વિડીયો જોશો તો તમને જીવનની અને સ્કૂલની પરીક્ષાઓ પ્રસન્નતાથી આપવા માટેની પ્રેરણા મળશે . https://youtu.be/XRc6vV_bUUA  આ કાર્યક્રમ ભુજ, કચ્છ નજીક આવેલા પતરી  નામના નાનકડા ગામમાં થયો છે.   ડોક્ટર મધુકાંત  આચાર્ય એ  તેનું આયોજન કર્યું છે.  અમારી સાથે જોડાવા માટે નીચેની લીન્કને ક્લિક કરો.  https://personalitydevelopmentacademy.business.site/?hl=en