A,B,C,D નાં અવાજ કેવાં હોય છે ? ENGLISH FROM A,B,C,D ( PART 1 ) by Neer...
જો તમે એબીસીડી ના અવાજો જાણશો તો તમને ઈંગ્લીશના સ્પેલિંગ લખવામાં સરળતા રહેશે અને તમે કોઈપણ નામ સરળતાથી ઇંગ્લિશમાં લખી શકશો. English (ઇંગલિશ) from abcd : નામનો આ પ્રોગ્રામ શરૂઆતથી શરૂ થાય છે. આ તેનો પ્રથમ ભાગ છે તો અહીંથી જ અભ્યાસ કરવાનો શરૂ કરો
બાકીના બીજા ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે
If you know the sounds of ABCD, you will be able to spell English easily and you will be able to write any name easily in English. English from abcd: This program named starts from scratch. If this is the first part of it, start studying here
The rest of the second part will be released soon
Comments
Post a Comment