ઈંગ્લીશનાં સ્પેલિંગ શીખવા માટેનો એક સરળ નિયમ: ENGLISH FROM ABCD





The spellings of English are difficult to write because English is a non-phonetic language. By memorizing some simple rules you can spell English words very easily, you can also write and read names in English easily.
1 of these rules simple rule is presented in this video.
Look at that.
Read on to find out more about our video programs
ઇંગ્લિશનો સ્પેલીંગ લખવા અઘરા પડે છે કારણ કે ઇંગલિશ ભાષા નોન ફોનેટિક ભાષા છે. અમુક સરળ નિયમોનું યાદ રાખવાથી તમે ઈંગ્લીશના સ્પેલિંગ ખૂબ સરળતાથી લખી શકો છો, ઇંગલિશ માં નામ પણ સરળતાથી લખી શકો છો અને વાંચી શકો છો
આ નિયમો માંથી 1 સરળ નિયમ હું આ વિડિયોમાં રજુ કરું છું. તે જુઓ.
અમારા વધુ વિડિયો પ્રોગ્રામ ની માહિતી મેળવવા માટે આગળ વાંચો

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :