Posts

Showing posts with the label પર્સનાલિટી ડેવલપમેન્ટ

Sun Rises: A modern musical family drama by neerav

Image
  SUN RISES : A MODERN MUSICAL PLAY   ( watch the video)    A father sends his two sons to London and America.  He waits for their  arrival but they do not come  why?  You must watch this modern musical play to know the reasons.  But  There are other reasons that you should watch this musical play.   1. you will experience the love of father after watching this drama .   2. You  will learn how to learn creatively.  3. If you are leader or teachers will learn  how to teach or motivate people and students   4. Parents will learn how to behave in a better way with their children.  You can watch video trailer  here.  (click the video clip above or below ) Here are some photographs of the play.     Professors are watching the play                    ...

🌟 સંવાદ કળા – સૌ માટે જરૂરી જીવન કળા - મારી સાથે શીખો.

Image
                                                            🌟 સંવાદ કળા – સૌ માટે જરૂરી જીવન કળા ( Communication for Everyone – Course by Personality Development Academy )                                                      સફળ અને સુંદર સંવાદ કળા સૌને માટે     મારી સફરથી શીખેલી સત્ય વાત જયારે હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં એન્જિનિયરિંગ કરતો હતો, ત્યારે મને એક મોટી મુશ્કેલી હતી .હું અંગ્રેજીમાં સારું વાંચી શકતો ન હતો, પ્રોફેસરોના લેકચર સમજી શકતો ન હતો, અને લખવામાં પણ આત્મવિશ્વાસ નહોતો. હું માત્ર પાસ થવા, સારા માર્ક્સ લાવવા, ગોલ્ડ મેડલ મેળવવા અને સમાજ-પરિવારની પ્રશંસા મેળવવા માટે જ અભ્યાસ કરતો. પણ જીવનની સાચી કળા – વાંચન, લેખન, સંવાદ અને સમજવાની કળા – મેં ક્યા...

સંપૂર્ણ જીવન પરિવર્તન: અંગ્રેજી કોચ, કરિયર કોચ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ કોચ બનવાનો અવસર

Image
Neerav: Creator of English Coach Training programs Click the following link to know more about him    નીરવ : ઈંગ્લીશ કોચ પ્રોગ્રામના સર્જક  :વધુ માહિતી માટે  નીચે  લીન્કને ક્લિક કરો.  નીરવનો સંપૂર્ણ પરિચય   પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લિશ કોચ તૈયાર કરીને લોકોને સન્માનજનક અને ઉત્સાહી કારકિર્દી તરફ દોરી રહી છે. સમયની માંગ અને વ્યક્તિના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને, હવે અમે ત્રણ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં કોચ તૈયાર કરી રહ્યા છીએ, જે વ્યક્તિને શિક્ષણ, કારકિર્દી અને સ્વ-વિકાસના માર્ગે સશક્ત કરે છે. ૧. ઇંગ્લિશ કોચ (English Coach) ઇંગ્લિશ કોચનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી ભાષા શીખવવાનું છે. અમે માનીએ છીએ કે શિક્ષણ એક સર્જનાત્મક કળા છે, જેના દ્વારા ભાષાને ઇંગ્લિશ ગીતો, સંવાદો, નાટકો, અને કોમ્પ્યુટર આધારિત પ્રવૃત્તિઓ જેમ કે ટોક શો તથા ફિલ્મોની મદદથી આનંદમય રીતે શીખવાડી શકાય છે. અમારી ‘૧ શિક્ષક - ૧ વિદ્યાર્થી - ૧ કોમ્પ્યુટર’ (1-1-1) ની પદ્ધતિ વ્યક્તિગત ધ્યાન અન...