સૌમ્ય , વંશ અને અતુલભાઈ સાથે કારકિર્દીની વાતો : કારકિર્દી માર્ગદર્શન ઓનલ...
કારકિર્દીની પસંદગી કરવી એ બહુ મહત્વનો નિર્ણય છે.
આ નિર્ણય ઘણી વખત નબળો લેવાઈ જાય ત્યારે તેના પરિણામો બહુ લાંબા ગાળા સુધી ભોગવવા પડે છે. જો તમારે કારકિર્દીનો નિર્ણય લેવો હોય તો તે કુટુંબ સાથે મળીને લેવો જોઈએ અને સારા કારકિર્દી સલાહકાર સાથે મળીને લેવો જોઈએ કારકિર્દીને અને તમારા માર્ક્સ સાથે કોઈ સંબંધ નથી.
કારકિર્દીને તમારી આસપાસ રહેલી તકો જાણવાની ક્ષમતા અને તમારી અંદર રહેલી ક્ષમતાને સંબંધ છે।
ધોરણ 10 , 12 કોલેજ કે ત્યાર પછી તમને કોઈપણ કારકિર્દીની મૂંઝવણ હોય તો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ફોન કરીને આવવું અને તમારા માતા-પિતા સાથે હોય તે વધુ ઈચ્છનીય છે
પધારો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં કોલ કરો: 94262 14800
Choosing a career is a very important decision.
When this decision is often taken poorly, the consequences are long lasting. If you want to make a career decision it should be taken together with the family and with a good career counselor. It has nothing to do with career and your marks.
Careers are related to the ability to know the opportunities around you and the ability within you.
If you have any career dilemma after standard 10, 12 college or beyond, it is more desirable to call the Personality Development Academy and be with your parents.
Attend Personality Development Academy Call: 94262 14800
Comments
Post a Comment