"માત્ર ૭ મિનિટમાં ઇંગ્લિશમાં નામ લખતાં શીખો " : ગુજરાતીઓ માટે નું ઇંગલિ...
આ વિડીયો તમે જો શાંતિથી જોશો તો માત્ર ૭ મિનિટમાં ઇંગલિશ માં નામ લખતા શીખી જશો.આ વીડિયોમાં સ્વરોના ઉચ્ચારણ આપેલા છે. વ્યંજનના ઉચ્ચારણો જોવા, સંભાળવા હોય તો ઇંગ્લિશ ફ્રોમ એબીસીડી નો ભાગ-૧ જુઓ
આ કોર્સ પર youtube માં મેળવી શકાશે
આ કોર્સ ફ્રી છે.
Comments
Post a Comment