Posts

Showing posts from July, 2022

શું તમારા ડી.એન.એ તમારી વર્તણૂકને અસર કરે છે ખરા? એક વાર્તા Does your DNA affect your behavior? a story

Image
 *એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે.રાજા તેની લાયકાત પુછે છે...??જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું. રાજા એ એમને ધોડાના તબેલા ની 🐎જવાબદારી સોંપી દે છે...થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..જવાબમાં નોકરે કંહ્યુ કે, ધોડો અસલી નથી.રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,* 🐎 પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો...રાજા એ નોકરને પુંછયું કે, તને આ કેવી રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે,નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો. 🌾 રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ મોકલી આપ્યું, તે નોકરને બઢતી આપી ને તેને રાણી નાં મહેલમા નોકરી આપી અને પછી રાજાએ તેની રાણી બાબત સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી. રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો... 😱 તરત જ તેણે તેની સાસુને બોલાવી.સાસુએ ખુલાસો કર્યો કે,મારી દિ

Visualization for success. : સફળતા માટેનું વિઝ્યુલાઇઝેશન.

Image
 Visualization with Jack. How much money you should have in your bank account to feel great?  Tell yourself n feel good What would it feel like to be debt free? What does it feel like to buy the things that you truly want? What does it feel like to be to send your kids to college without including any dept? What does it feel like to be able to say yes when your friend suggests a trip to a most beautiful location that you want to go to? How does it feel in your body if your dreams are fulfilled... Take a moment to feel it What your life would look like once you have created your ideal career or business? How does it feel to absolutely love what you do every day? How does it feel to work with people who inspire you and motivate you to do your work nicely? How does it feel to be acknowledged as an expert in your field? What kind of positive impact you're making in your business and in the world? How does it feel like knowing that you live your purpose? What does your ideal work-life b

મોટું વળતર , તમારી ખુશી.

Image
  નેટ પર ‘એક ગ્લાસ દૂધ’ નામની આ એક બોધકથા બહુ ફરી ચૂકી છે. તમે એ કદાચ વાંચી હશે. વાર્તા કંઈક આવી છે. એક ગરીબ છોકરાએ ભોજનની આશાએ એક ઘરનું બારણું ખખડાવ્યું. અત્યંત રૂપાળી યુવતીએ બારણું ખોલ્યું. છોકરો છોભીલો પડી ગયો. એટલે એણે ભોજનના બદલે ફ્ક્ત એક ગ્લાસ પાણી માગ્યું. યુવતીએ જોયું કે છોકરાનો ચહેરો ચીમળાયેલો હતો. એ ભૂખ્યો હશે એમ માનીને યુવતીએ છોકરાને પાણીને બદલે દૂધનો ગ્લાસ આપ્યો. છોકરો પ્રેમથી દૂધ પી ગયો. પછી છોકરાએ પૂછયું, ‘આના બદલામાં મારે શું આપવાનું છે?’ યુવતીએ હસીને કહ્યું, ‘કશું નહીં. મારી માએ મને શીખવ્યું છે કે ભલાઈનું વળતર ન મગાય.’ આ વાતને વરસો વીતી ગયા. પેલી યુવતી પ્રૌઢા થઈ ગઈ. એને એક ભયંકર પ્રકારનું કેન્સર થયું. તેનો કેસ છેવટે શહેરના એક મોટા ડોક્ટર સુધી પહોંચ્યો. કેસના કાગળિયાંમાં ગામનું નામ વાંચીને ડોક્ટરના ચહેરા પર ચમક આવી. એણે અંગત રસ લઈને અત્યંત લાંબી અને ખર્ચાળ સારવાર કરીને પેલી પ્રૌઢાને સાજી કરી. પછી જ્યારે ડોક્ટરના એકાઉન્ટન્ટે ફઈનલ બિલ બનાવ્યું ત્યારે ડોક્ટરે પહેલાં તો બિલ પોતાની પાસે મંગાવ્યું અને તેના પર કશુંક લખી આપ્યું. પછી એ બિલ જ્યારે પ્રૌઢા પાસે પહોંચ્યું ત્યારે એ ખા

તમારી કિંમત શું ? What is your value?

Image
એક ગરીબ છોકરાને એક તેજસ્વી પથ્થર મળે છે. તે તેના ગુરુ પાસે જાય છે અને કહે છે કે આ પથ્થર મને મળ્યો છે મને આ પથ્થર વેચી નાખવો છે. તેના ગુરુ આ પથ્થરને ધ્યાનથી જુએ છે અને ત્યાર પછી તેને સલાહ આપે છે તો આ પથ્થર હમણાં વેચીશ નહીં પણ તને જે વ્યક્તિ યોગ્ય લાગે તેની પાસે જા અને આ પથ્થર દેખાડી અને કહે કે તમે મને કેટલા પૈસા આપશો? આ છોકરો તેની નજીકમાં રહેતા અને કેળા વેચતા એક ફેરીયા પાસે જાય છે અને કહે છે " તમે મને આ પથ્થરના કેટલા પૈસા આપશો? મને લાગે છે કે આ પથ્થર બહુ કીમતી છે તો તમે તેનો યોગ્ય ભાવ કરી અને મને કહો."  કેળા વાળો કહે છે " મને કોઈ પથ્થર ની જરૂર નથી, મારે આ પથ્થરને સાચવવું પડે અને મારું ધ્યાન તો કેળા વેચવામાં જ રહે છે   પેલો ગરીબ છોકરો કેડાવાળાને કહે છે  "તમે આ પથ્થરના બદલે મને શું આપશો? તો કેડા વાળો કહે છે " હું તને એક ડઝન કેળા આપીશ." છોકરો તેના ગુરુના કહેવા પ્રમાણે પથ્થર વેચતો નથી અને ત્યારબાદ તે એક વેપારી પાસે જાય છે અને વેપારીને તે પથ્થર દેખાડી ને કહે છે કે આ પથ્થર મને બહુ જ કીમતી લાગે છે તમે આ પથ્થરનાં  કેટલા પૈસા આપશો ? વેપારી પથ્થર જુએ છે અને વિચારે છે

WOW... : વાહ...

Image
  WOW...  A professor gave a balloon to every student, who had to inflate it, write their name on it and throw it in the hallway. The professor then mixed all the balloons. The students were then given 5 minutes to find their own balloon. Despite a hectic search, no one found their balloon. At that point, the professor told the students to take the first balloon that they found and hand it to the person whose name was written on it. Within 5 minutes, everyone had their own balloon. The professor said to the students: "These balloons are like happiness. We will never find it if everyone is looking for their own. But if we care about other people's happiness, we'll find ours too." વાહ... એક પ્રોફેસરે દરેક વિદ્યાર્થીને એક બલૂન આપ્યો, જેણે તેને ફુલાવવો હતો, તેના પર પોતાનું નામ લખવું હતું અને તેને હૉલવેમાં ફેંકવું હતું. પ્રોફેસરે પછી બધા ફુગ્ગાઓ ભેળવી દીધા. ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાનો બલૂન શોધવા માટે 5 મિનિટ આપવામાં આવી હતી. ભારે શોધખોળ કરવા છતાં કોઈને તેમનો બલૂન મળ્યો ન

Education abroad :

 Over the span of a few years, Indian students have been exploring and availing of higher education options abroad. A certain percentage of students take up bachelors courses in countries like the USA, the UK, Singapore, Canada, and Australia while the majority in India still prefer Post Baccalaureate courses like a master's or a Ph.D. in various countries across the globe. This further has a categorization in which primarily Engineering and Science or to be precise, the STEM graduates apply to the universities situated in North America in which the United States remains the favorite destination of most of the Indian students. There have been quite a lot of reasons why the USA is actually favored so much over other countries. Some of those are a flexible and research-oriented curriculum, a wide range of available electives, the opportunity to have first-hand industry and research experience, ascertaining better employability, and immense work opportunities available. So we can say