જો તમારી કારકિર્દીમાં તમારા કુટુંબનો સપોર્ટ નહીં હોય તો તમારી કારકિર્દી ...
જો તમારી કારકિર્દીમાં તમારા કુટુંબનો સપોર્ટ નહીં હોય તો તમારી કારકિર્દી ઝીરો. ! (0) તમારી ટેલેન્ટનું અભિમાન કરશો નહિ। તમારી દશા સુશાંત રાજપૂત જેવી થશે સુશાંત રાજપૂતે અભિમાન કર્યું કે નહીં તે ખબર નથી। પણ તેને સપોર્ટ કરવા માટે તેના કુટુંબના સભ્યો તેની સાથે નહોતા અને મિત્રો પણ નહોતાં એ વાત તો સાચી છે. કુટુંબના સપોર્ટ વગર કારકિર્દીમાં સફળતા શક્ય નથી
If your career does not have the support of your family then your career is zero. ! (0) Don't be proud of your talent. Your condition will be like Sushantsingh Rajput. I don't know if Sushant Rajput was proud or not. But it is true that his family members were not with him and he did not have true friends to support him. Career success is not possible without family support and support of your friends
Comments
Post a Comment