"મેં મારી કરિયર કઈ રીતે પસંદ કરી? ." ભવ્ય શાહ : ગુજરાત બોર્ડમાં ટોપર

"મેં મારી કરિયર કઈ રીતે પસંદ કરી?."  ભવ્ય શાહ : ગુજરાત બોર્ડમાં ટોપર 

ભવ્ય શાહ  ધો ૧૦. એસ.એસ.સી. ગુજરાત રાજ્ય બોર્ડમાં ૭મો નંબર મેળવી અને ભવ્યતાથી પરીક્ષા પાસ કરનારો વિદ્યાર્થી છે. 

નીચેનાં વિડીયોમાં તે જણાવે છે 

" મેં ધો ૧૦. પછી કરી રીતે કરિયર પસંદ કરી ? "


Bhavya Shah was the topper  of  SSC,  Gujarat  State Board talking about 

" How to choose career after SSC? "

 





        આ વિડીયો ગુજરાતી ભાષામાં છે. 

"ભવ્ય શાહે કરિયર પસંદગી માટે મારી સલાહ માગેલી . મેં જે સલાહ તેને આપી તે જ તમને આપું છું ." 

૧, તમારી નબળાઈઓ અને ક્ષમતાઓને જાણો. તે માટે કરિયર ચોઇઝ ટેસ્ટ કરાવો. તે માટે કરિયર કાઉન્સેલર સાથે જોડાવ.
ગુજરાતમાં આગળીનાં વેઢે ગણાય એવા કરિયર સલાહકાર છે. મોટા ભાગના દલાલ છે ! 
૨. તમારી સ્વોટ કરો. SWOT analysis that is strength, weakness, opportunity and threat analysis. 
૩. તમારી ભાવી કેરિયરનો વેકેશનમાં જાત અનુભવ લો. 
૪. આ કાર્ય કર્યા બાદ જ કોઈ  પણ કરિયરમાં નાણા, સમય અને શક્તિનું રોકાણ કરવું. 
૫. કરિયર પસંદગીનો અંતિમ નિર્ણય લેતા પહેલા માતા, પિતા , શિક્ષક અને કરિયર સલાહકાર સાથે મીટીગ કરવી અને ભેગા મળીને નિર્ણય કરવો. 

જો તમે મારી સાથે જોડવા માગતાં હોવ તો  અને તમે  ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો નીચે લીન્કને ક્લિક કરો.  

સર ,મારા દીકરા માટે સારી કરિયર કઈ? પ્લીઝ જરા મદદ કરશો ? 

If you want to get connected with me please, click the following links 
This link is  for English medium students. 

Sir, help my son to choose right career  


 

કરિયર સલાહકાર બુક, વિડિયોઝ મેળવવા માટે ૯૦૯૪૨૬૨ ૧૪૮૦૦ નો સંપર્ક કરો.   




Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :