યોગ્ય કરિયર પસંદ કરો. નીરવ ગઢાઈની સાથે , ઓનલાઈન મનોવૈજ્ઞાનિક ટેસ્ટથી તમારો પ્રોફેસન /વ્યવસાય/કરિયર પસંદ કરો
તમારા કરિયર કાઉન્સેલર નીરવ ગઢાઈનો સંપૂર્ણ પરિચય મેળવવા નીચેની લીન્કને કિલક કરો.
નીરવ ગઢાઈનો સંપૂર્ણ પરિચય
ઓનલાઈન મનોવૈજ્ઞાનિક કસોટી શરુ કરો
પગથીયું ૧ નીચેની વિડીયો કલીપ જુવો
Watch this video clip on "કરિયર કઈ રીતે પસંદ કરશો ?
ઉપરના વિડીયોમાં જે કહેવાયું છે તેનો સાર નીચે છે.
પગથીયું ૨ વાંચો
તમે જે ઓનલાઈન ટેસ્ટ લેવાના છો તેમાં નીચે જણાવેલ ચાર બાબતોની જાણકારી મેળવવા માં આવે છે અને આ ચાર બાબતોને ધ્યાનમાં લઈને "કરિયર રીપોર્ટ" તૈયાર કરવામાં આવે છે.
૧. તમારા વ્યક્તિત્વની જાણકારી મેળવવામાં આવે છે.
૨. તમારી આવડત/ ક્ષમતા અને નબળાઈઓ/મર્યાદાઓની જાણકારી મેળવવામાં આવે છે.
૨. તમારી આવડત/ ક્ષમતા અને નબળાઈઓ/મર્યાદાઓની જાણકારી મેળવવામાં આવે છે.
૩. તમારા કરિયરનાં ઇન્ટરેસ્ટ/ અભિરુચિની જાણકારી મેળવવામાં આવે છે.
૪. તમારા મુલ્યો, તમારા જીવનમાં તમે કઈ બાબતોને સૌથી અગત્યની માનો છો તેની જાણકારી મેળવવામાં આવે છે.
.
આ ,ઓનલાઈન મનોવૈજ્ઞાનિક ટેસ્ટ દ્વારા ચાર બાબતોની જાણકારી મેળવવામાં આવશે અને તમને યોગ્ય કરિયર/ પ્રોફેસન/વ્યવસાયનો રિપોર્ટ તમારા ઈ મેઈલમાં મોકલી આપવામાં આપશે .
આ ,ઓનલાઈન મનોવૈજ્ઞાનિક ટેસ્ટ દ્વારા ચાર બાબતોની જાણકારી મેળવવામાં આવશે અને તમને યોગ્ય કરિયર/ પ્રોફેસન/વ્યવસાયનો રિપોર્ટ તમારા ઈ મેઈલમાં મોકલી આપવામાં આપશે .
પગથીયું ૩ મારી પાસેથી કરિયર રીપોર્ટ મેળવવા માટેનો કોડ મેળવો
1. ઓનલાઈન ટેસ્ટ આપો તે પહેલાં ટેસ્ટ કોડ મેળવી લો.
2. ઓનલાઈન ટેસ્ટ પૂર્ણ થાય ત્યારબાદ આ ટેસ્ટ કોડ , સ્ક્રીનમાં દેખાતાં બોક્ષમાં નાખો.
3.બોક્ષમાં કોડ નાખી અને " enter" કી દબાવવાથી રીપોર્ટ આવી જશે. રીપોર્ટમાં આપેલાં વિકલ્પોમાંથી તમને ગમતો વિકલ્પ પસંદ કરવાથી તે કરિયરની સંપૂર્ણ માહિતી આવી જશે. .
4. તમારા કરિયર કાઉન્સિલર તરીકે મને તમારો કરિયર રીપોર્ટ આપોઆપ મળી જશે.
મારી પાસેથી કોડ કેવી રીતે મેળવશો?
1. નીચેનાં ખાતામાં 3000 રૂપિયા જમાં કરો
name of Bank | Hdfc-bhuj |
---|---|
Account number Name of person | 020410000006985 Neerav Gadhai |
ifsc code | hdfc0000204 |
Cell | 94262 14800 |
2.મને કોલ કરો.: ૯૪૨૬૨ ૧૪૮૦૦
3.તમારી ફી બેંકમાં થાય થાય ત્યાર બાદ હું તમને કોડ મોકલી આપીશ .
Step 4 Take online tests
પગથીયું ૪
ઓનલાઈન ટેસ્ટ શરુ કરો.
ઓનલાઈન ટેસ્ટ શરુ કરો.
આ ટેસ્ટ સરળ અંગ્રેજીભાષામાં છે. જો તમારું અંગ્રેજી નબળું હોય તો અંગ્રેજીના જાણકાર કે અંગ્રેજીના શિક્ષકને સાથે રાખીને આ ટેસ્ટ આપવી
ટેસ્ટ પૂર્ણ થઇ જાય ત્યાર બાદ એક બોક્ષ ખુલશે તેમાં મેં તમને આપેલો કોડ નાખી દેશો અને એન્ટર કી દબાવશો તો કરિયર રીપોર્ટ કોમ્પ્યુટર સ્ક્રીનમાં દેખાશે .
પગથીયું ૫ : કરિયર કાઉન્સેલિંગ
આ સૌથી મહત્વનું છે.
કરિયર વિશેની કોઈ પણ સલાહ આ ટેસ્ટના રીપોર્ટને આધારે આપવામાં આવે છે . ૧. તમારો કેરિયર રીપોર્ટ જે અંગ્રેજી ભાષામાં આવશે તે ધ્યાનથી વાંચી જાવ . ૨. આ વાંચન કરી લીધા બાદ તમારા માતા અને પિતા સાથે વિવિધ વિકલ્પોની ચર્ચા કરો. ૩. તમે તમારા નજીકનાં મિત્ર જેવા કોઈ શિક્ષક હોય તો તેને પણ ચર્ચામાં સામેલ કરો. ૪. તમારા વિવિધ પ્રશ્નોનું લીસ્ટ બનાવો. ૫. મારો સંપર્ક ૯૪૨૬૨ ૧૪૮૦૦ છે. કોલ કરી મળવા કે ટેલીફોન પર કાઉન્સિલિંગ માટે સમય નક્કી કરો .૬. તમારી કરિયર નક્કી કરો. .
આ રીતે તમે તમને આનંદ, સંતોષ , આવક અને જીવનને અર્થપૂર્ણ બનાવે એવી કરિયર પસંદ કરી શકશો .
Call 94262 14800. Fees : 1500/Rs inclusive of career counseling .
ગુજરાત બોર્ડનો ટોપર ભવ્ય શાહ , નીરવ ગઢાઈની કરિયર કાઉન્સિલીંગની સેવાઓ વિષે શી વાત કરે છે ?
( જુવો , વાંચો ) નીચેની લીંકને કિલક કરો.
મેં મારી કરિયર કઈ રીતે પસંદ કરી ભવ્ય શાહ : ગુજરાત બોર્ડમાં ટોપર
( જુવો , વાંચો ) નીચેની લીંકને કિલક કરો.
મેં મારી કરિયર કઈ રીતે પસંદ કરી ભવ્ય શાહ : ગુજરાત બોર્ડમાં ટોપર
Comments
Post a Comment