સર , ૧૨ કોમર્સ પછી મારે કઈ રીતે કરિયર વિકસાવવી જોઈએ ?





સર , ૧૨ કોમર્સ પછી મારે કઈ રીતે કરિયર વિકસાવવી જોઈએ ? 

 કોમર્સ એટલે બીઝનેસ, વેપાર, વાણીજય . વેપાર એટલે જોખમ લેવું , પૈસાને મેનેજ કરવા, લોકોને મેનેજ કરવા, સરકારી માણસોને મેનેજ કરવા , હિસાબ રાખવો અને આપવો , વેચાણ કરવું , વેચાણ વધારવા માટે વ્યૂહરચના કરવી, ગ્રાહકોને સંતોષ આપવો , સારી સેવાઓનું નિર્માણ કરવું  

તમે કોલેજમાં જોડાવ કે પછી તમે કોઈ પણ કોર્સમાં જોડાવ તે પહેલાં એક સાદો સવાલ પૂછવો જોઈએ ru
હું મારો પોતાનો બીઝનેસ કરવા માગું છું ? કે પછી મારે સારી નોકરી કરવી છે ? 
કોમર્સમાં આગળ વધવાના ૨ રસ્તા છે.  
1. સફળ ઉદ્યોગ સાહસિક કે બીઝનેસમેન બનવું  
2. સારી કંપનીમાં નોકરી કરવી. 
આ બંને વિકલ્પો માટે જુદાજુદા તાલીમ મેળવવા માટેના રસ્તાઓ છે. 
આથી , હું તમને સલાહ આપું છું કે તમે બીઝનેસ કરવા માટે વધુ યોગ્ય છો કે નોકરી માટે તે પહેલા જાણો . 
તે  માટે તમારે    
1. your temperament : તમારો સ્વભાવ 
2. your personality: તમારું વ્યક્તિત્વ 
3.your skill sets : તમારી આવડતો અને કલાઓ 
4. your value systems : તમારા જીવન મુલ્યો વિશેની જાણકારી મેળવવી જોઈએ 
તમારા વિશેની આ બાબતો જાણવી ખુબ જ જરૂરી છે. આથી , હું તમને કોઈ પણ કરિયર પસંદ કરતાં નીચે આવેલી કરિયર ચોઇઝ ટેસ્ટ કરવાની સલાહ આપું છું .  આ ટેસ્ટ તમારી કરિયર પસંદ કરવામાં અને કરિયરનું પ્લાનીગ કરવામાં કામ આવશે .   આ ટેસ્ટ લેવા માટે નીચેની લીંકને કિલક કરો. 

મેં મારા કોમર્સના વિધાર્થીઓ માટે અનેક વિડીયો પ્રોગ્રામ્સનું સર્જન કર્યું છે.  આ વિડીયો કરિયર માટેનાં છે. આ વિડીયોમાંથી કેટલાક વિડીયો તમારા માટે શેર કરું છું. 
આ વિડીયો ધ્યાનથી જુવો અને સાંભળો .  
તમે ધીરુભાઈ અંબાણી, અઝીમ પ્રેમજી , રતન તાતા કે તેના જેવા બીજા મહાન બીઝનેસમેન બનો અથવા એક સારા ઓફિસર બનો તેવી શુભેચ્છા!   
Neerav From 
Personality development Academy.
Cell: 94262 14800 

         Watch this videos carefully and repeatedly
     નીચેનાં વિડીયો ધ્યાન પૂર્વક જુવો  
                    Video 1   
બીઝનેસ કરવો સહેલો છે કે મુશ્કેલ ?  
                  (Gujarati & English)   






Video 2 : ૧૨  કોમર્સ પછી ૧૪ કરિયરના વિકલ્પો છે.



Video ૩  : કરિયર પસંદ કરવા માટે રોકાણ સામે વળતરનો વિચાર    


                                             


Video ૪   : કરિયર પસંદ કરવા માટે સ્ટીવ જોબની સલાહ .




                                

                           વધુ માહિતી માટે : ૯૪૨૬૨ ૧૪૮૦૦                                                                       

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

Using music and drama as a teaching tool /અભ્યાસમાં સંગીત અને નાટકનો ઉપયોગ