ધનિક અને શ્રીમંત વચ્ચે શું તફાવત છે? What is the difference between rich and wealthy?धनवान और अमीर के बीच अंतर क्या है?
ધનિક અને શ્રીમંત વચ્ચે શું તફાવત છે?
જ્યારે હું નાનો છોકરો હતો, ત્યારે મારા પપ્પાએ મને ધનિક હોવા અને શ્રીમંત હોવા વચ્ચેના તફાવત વિશે જણાવ્યું હતું…
“ઘણા લોકો માને છે કે શ્રીમંત બનવું અને ધનિક બનવું એ એક જ વસ્તુ છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે…
૧. " ધનિક પાસે ખુબ પૈસા હોય છે
અને તેને પૈસાની ચિંતા હોય છે.
પણ શ્રીમંત પૈસાની ચિંતા કરતા નથી."
પપ્પાનો અર્થ એ હતો કે ધનિક પાસે ઘણા પૈસા હોઇ શકે, પણ તેમને ઘણા બધા ખર્ચ પણ હોય હોય છે. મોર્ટગેજ, કારની ચુકવણી, ક્રેડિટ કાર્ડ્સ અને વધુ જેવા ખર્ચ.
મોટેભાગે જો તમે ધનિક (પણ શ્રીમંત નહીં) હોવ તો, આ બધા ખર્ચ માટે તમને ચૂકવણી કરવાની મોટી આવક જોઇશે . તમારે તમારા બીલ આગળ રહેવા માટે દરરોજ સવારે ઉઠવું અને કામ કરવાનું મુશ્કેલ બનશે.
દુર્ભાગ્યવશ, તેનો અર્થ એ પણ છે કે જો તમે તમારી નોકરી ગુમાવો છો, જેમ કે આ કોરોના કાળમાં ધનિકને ગભરામણ
થશે કારણકે ધનિકનો ખર્ચ મોટો !
તેથી, ધનિક બનવાનો અર્થ એ છે કે તમારી પાસે ઘણા પૈસા હોઈ શકે છે, તમારી પાસે વાસ્તવિક આર્થિક સ્વતંત્રતા નથી.
જયારે શ્રીમંતને પૈસા અથવા નોકરીની કોઈ ચિંતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો, શ્રીમંત બનવું એ કામ કર્યા વિના તમારી જીવનશૈલી ટકાવી રાખવાની ક્ષમતા છે.
૨. સંપત્તિ રુપીયા કે ડોલરમાં નહિ પણ સમય વાપરવાની સ્વતંત્રતામાં મપાય છે. સ્વતંત્રતા એ સમયની સ્વતંત્રતા છે ...
૩. નિષ્ક્રિય આવક તે છે જે તમને સમયની સ્વતંત્રતા આપે છે.
નિષ્ક્રિય આવક તમે કામ કરો છો કે નહીં તેનાથી પર છે.
તમે સૂતા હોવ ત્યારે પણ તમે આવક મેળવી શકો !
૧. જેમકે તમારા મકાનનું ભાડું તમે તમારું કામ કરું કે નહીં તમે ઘરબેઠા મેળવી શકું.૨. તમારી you tube ની રોયલ્ટી તમે વિદેશ ગયા હોય તેમ છતાંય તમે તે રોયલ્ટી મેળવી શકો.
તેથી, મારો તમને પ્રશ્ન છે ...
તમને તમારી આવકની ચિંતા છે ?
જો હા, તો તમે ધનિક છો.
જો નાં, તો તમે શ્રીમત.
મારું નમ્ર સુચન
ધનિક બનવા કરતાં શ્રીમંત બનવા પર ધ્યાન આપો.
Visit :
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
What is the difference between rich and wealthy?
When I was a little boy, my dad told me about the difference between being rich and being rich…
“Many people think that being rich and being rich are the same thing. But there is a difference between the two…
1. "The rich have a lot of money
And he worries about money.
But the rich don't care about money."
Dad meant that the rich may have a lot of money, but they also have a lot of expenses. Expenses like mortgages, car payments, credit cards, and more.
Most of the time if you are rich (but not rich), you will need a large income to pay for all these expenses. You will find it difficult to get up and work every morning to stay ahead of your bills.
Unfortunately, it also means that if you lose your job, like the rich panic in this Corona period.
It will happen because the rich spend more!
So, being rich means you may have a lot of money, not real financial freedom.
While the rich have no worries about money or jobs. Simply put, being wealthy is the ability to sustain your lifestyle without working.
2. Wealth is not measured in rupees or dollars but in the freedom to use time. Freedom is freedom of time...
3. Passive income is what gives you time freedom.
Passive income depends on whether you work or not.
You can earn income even while you sleep!
1. Like the rent of your house, whether you do your work or not, you can get home. 2. You can get your youtube royalty even if you have moved abroad.
So, I have a question for you…
Are you worried about your income?
If yes, then you are rich.
If not, you must.
My humble suggestion
Focus on getting rich rather than getting rich.
Visit:
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
धनवान और अमीर के बीच अंतर क्या है?
जब मैं एक छोटा लड़का था, मेरे पिता ने मुझे धनवान होने और अमीर होने के बीच के अंतर के बारे में बताया ...
“बहुत से लोग सोचते हैं कि धनवान होना और अमीर होना एक ही बात है।
लेकिन दोनों के बीच एक अंतर है ...
1.
" धनवान के पास बहुत पैसा है, लेकिन अमीर पैसे की चिंता नहीं करते हैं।"
पिता का मतलब यह था कि जबकि धनवान के पास बहुत सारे पैसे हो सकते हैं, उनके पास बहुत सारे खर्च भी हो सकते हैं।
एक बंधक, कार भुगतान, क्रेडिट कार्ड, और अधिक जैसे खर्च।
अक्सर अगर आप धनवान हैं (लेकिन अमीर नहीं हैं), तो आपके पास इन सभी खर्चों के लिए एक बड़ी आय है। अपने बिलों से आगे रहने के लिए आपको हर सुबह उठना होगा और काम करना होगा।
दुर्भाग्य से, इसका मतलब यह भी है कि अगर आप अपनी नौकरी खो देते हैं, जैसे कि कई लोगों के पास अब समय है, तो यह घबराहट का समय है, क्योंकि आपकी जीवनशैली को निधि देने के लिए और अधिक भुगतान नहीं होने पर पैसा जल्दी से निकल सकता है।
कभी-कभी दिनों के भीतर भी!
इसलिए, BE RICH का मतलब है कि आपके पास बहुत पैसा हो सकता है, आपके पास वास्तविक वित्तीय स्वतंत्रता नहीं है।
wealthy , Amir का मतलब है कि आपको पैसे या नौकरी की कोई चिंता नहीं है।
सीधे शब्दों में कहें, धनी होना आपकी जीवनशैली को बनाए रखने की क्षमता है बिना काम किए,
समय में धन को मापा जाता है,
डॉलर में नहीं।
2.
वित्तीय स्वतंत्रता अनिवार्य रूप से समय की स्वतंत्रता है ...
निष्क्रिय आय वह है जो आपको समय की स्वतंत्रता देती है।
पैसिव इनकम आती रहती है चाहे आप काम करें या न करें… सोते हुए भी!
तो, मेरा आपसे सवाल है ...
इस मौजूदा आर्थिक संकट में और जबकि अभी भी बहुत से लोग लॉक-डाउन या काम से बाहर हैं ...
क्या आप उस तरह से अमीर हैं जो आप वास्तव में चाहते हैं?
मेरा सुझाव है कि आप उन्हें अमीर बनने पर ध्यान केंद्रित करें, धनवान नहीं।
Visit :
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
Comments
Post a Comment