જીપીએસસીની પરીક્ષા ઓ ની તૈયારીઓ કેવી રીતે કરશો? How to prepare for the GPSC exam?

 

How to prepare for the GPSC exam?


જીપીએસસીની પરીક્ષા ઓ ની તૈયારીઓ કેવી રીતે કરશો?

જો તમે જીપીએસસીની પરીક્ષા ની તૈયારી કરવા ઈચ્છતા હો તો આ નીચેના સૂચનો ફોલો કરો

૧.ઇતિહાસ માટે ભારત એક ખોજ ટીવી સિરિયલ જુઓ.

એનસીઇઆરટીના બધા પુસ્તકોનો અભ્યાસ રસપૂર્વક કરો.

૨.ઇંગ્લીશ માધ્યમમાં ભણ્યા હોત તો ઈંગ્લીશમાં પરીક્ષા આપવાનું પસંદ કરો.ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો ગુજરાતી પસંદ કરવું વધારે હિતાવહ.

૩.પાયાના પુસ્તકો વાંચ્યા બાદ જ રેફરન્સ બુક વાંચવી.

૪. નોકરી કરવાની સાથે પણ જીપીએસસીની પરીક્ષા ની તૈયારી થઇ શકે છે તે માટે સમયનું આયોજન કરવું અને શિસ્તબધ્ધ હોવું જરૂરી છે.

૫.કોલેજકાળથી જ પરીક્ષા ની તૈયારી કરો તો વધુ સારું.

કોલેજમાં અભ્યાસ કરો અને સાથે સાથે ૩ થી ૪ કલાક જીપીએસસીની પરીક્ષા ની તૈયારી કરો તો સફળતાની શક્યતા વધી જાય છે.

૬.પ્રેક્ટિસ માટે ટેસ્ટ આપતા રહો

૭. પરીક્ષા નો સીલેબસ બહુ મોટો છે પણ તેની કોપી તમારા અભ્યાસના ઓરડામાં ચોટાડી રાખો.

૮. છેલ્લા પાંચ વર્ષના પેપર બધા જ વિષય ના પેપર તમારી પાસે હોવા જોઈએ અને તેનું વાંચન કર્યા બાદ જ તમારો અભ્યાસ આગળ વધારો.

૯. કરંટ અફેર્સ નું મહત્વ બહુ હોવાથી આસપાસની બનતી ઘટનાઓ જાણવા ગુજરાતી ભાષામાં એક મેગેઝીન વાંચો ઉપરાંત youtube માં વિડીયો પણ જોઈ શકાય. અને કોઈપણ ઘટના ને યાદ રાખવાને બદલે તેની અસરો વિશ્વ સ્તરે અને દેશના સ્તર પર અને રાજ્યના સ્તર પર શું થાય છે તે જાણવાનો પ્રયત્ન કરો.

૧૦. આ પરીક્ષામાં માહિતીઓ બહુ યાદ રાખવી પડે છે પણ માહિતી યાદ રાખવા માટે તેનું વારંવાર પુનરાવર્તન કરવું પડશે. આથી જે વસ્તુઓ તમે શીખ્યા હો તે બીજાને કોઈને પણ આવશો તો તે તમને બહુ આસાનીથી યાદ રહેશે

૧૧. નોટ બનાવવાની આગવી શૈલી હોય છે.જે વાંચો તે બધું જ લખવાની જરૂર નથી પણ તમે જે સમજ્યા છો તે તમારા આગવા શબ્દોથી લખો . આવું કરવાથી વિચારોમાં સ્પષ્ટતા આવશે અને પરીક્ષા સારી રીતે આપી શકશો. 

૧૨. નોટ ટૂંકમાં લખો જેથી રિવિઝન કરવામાં આસાની રહે

૧૩. Group discussion માટે ચર્ચા માટે ગ્રુપ બનાવુ સારું છે પણ જો ગ્રુપ માં નબળા લોકો આવી ગયા તો બીજી ચર્ચાઓ થશે અને સમય બગડશે. ચાર પાંચ ગંભીર મિત્રો સાથે જ ગ્રુપ બનાવ્યું હોય તો સારું.

૧૪. કોઈને મળે જો તારી સાથે તું એકલો જાને રે

૧૫. વર્ણનાત્મક પરીક્ષા નું પ્રેક્ટિસ ટેસ્ટ આપતા પહેલા સફળ ઉમેદવારો એ કેવી રીતે પર લખ્યા છે તે જાણી લો.

૧૬.પરીક્ષામાં નાપાસ થાઓ તો નાસીપાસ ન થાવ.

ફરીથી તૈયારી કરી અને પરીક્ષા ફરીથી આપો.

૧૭.ઇન્ટરવ્યૂ ની તૈયારી કરતા રહો.  તેના માટે એક્સપોર્ટ સાથે ચર્ચા પણ કરતા રહો. તમારી બેઝિક પ્રોફાઈલ ને આધારે પ્રશ્નો પૂછવામાં આવે છે . તમે તે વિશે સ્પષ્ટ બનશો તો જવાબ બહુ સારી રીતે આપી શકશો.

૧૮. સંપર્કમાં અથવા તમારી આસપાસમાં ડ્યુટી બજાવતા આસિસ્ટન્ટ કલેકટર, ડેપ્યુટી કલેકટર, મામલતદાર જેવા ઓફિસરોના સંપર્ક માં રહો અને તેમની પાસેથી પ્રેરણા મેળવતા રહો.




 તાલીમ અને પ્રેરણા મેળવવા માટે સંપર્ક કરો.

 https://personalitydevelopmentacademy.business.site/?hl=en





How to prepare for the GPSC exam?

If you want to prepare for the GPSC exam then follow the below suggestions

1. Watch the Bharat Ek Khoj TV serial for history.

Study all NCERT books with interest.

2. If you have studied in English medium, choose to give the exam in English. If you have studied in Gujarati medium, it is imperative to choose Gujarati.

3. Read reference books only after reading basic books.

4. It is necessary to plan the time and be disciplined to be able to prepare for the GPSC exam along with working.

5. It is better to prepare for the exam right from college.

If you study in college and simultaneously prepare for the GPSC exam for 3 to 4 hours, your chances of success increase.

6. Keep giving practice tests

7. The exam syllabus is huge but you should keep a copy of it in your study room.

8. You should have all the papers of the last five years of the subject and only after reading them, take your studies further.

9. Since current affairs are very important, read a magazine in the Gujarati language to know the happenings around you and also watch videos on YouTube. And instead of memorizing any event try to know its effects at the world level and country level and state level.

10. In this exam you have to memorize a lot of information but to remember the information you have to repeat it again and again. Hence, the things you have learned will be remembered very easily if you come across them with someone else

11. There is a unique style of making notes. You don't have to write everything you read but write what you understand in your own words. By doing this, the thoughts will be clear and you will be able to perform well in the exam.

12. Keep the notes short so that revision is easy

13. It is good to form a group for group discussion, but if weak people come into the group, other discussions will take place and the time will be wasted. It is better if a group is formed with four or five serious friends only.

14. Find someone if you go alone with you

15. Before taking the practice test of the Descriptive Exam, know how the successful candidates have written it.

16. If you fail the exam, do not fail.

Prepare again and retake the exam.

17. Keep preparing for the interview. Also, keep discussing with the export for that. Questions are asked based on your basic profile. You can answer very well if you are clear about it.

18. Stay in touch with or in your vicinity officers like Assistant Collector, Deputy Collector, and Mamlatdar on duty and get inspiration from them.

 Get in touch for training and inspiration.

https://personalitydevelopmentacademy.business.site/?hl=en

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :