કોણ વધુ સારું ઘોડો ,બકરો કે પછી તેમનો માલિક? Who is better the horse, the goat or the owner?

 




  ઘોડો માંદો પડ્યો..

એટલે તેના માલીકે ઘોડા ડોકટરને બોલાવ્યો.

ઘોડાને તપાસીને ડોકટરે કંહ્યુ કે, 

આ ઘોડાને ગ્લેંડર નામનો રોગ છે ત્રણ દિવસ દવા આપી જોઇયે નહીતર પછી ઘોડાને મારી નાખવો પડશે...

આ વાત એજ માલીકના બકરાએ સાંભળી લીધી.


ડોકટરના ગયા પછી બકરાએ જઈને ઘોડાને કાનમા કહ્યુ કે, 

"તું મુંજાતો નહી, ઇ તો કીધા કરે તને કશુજ થવાનું નથી." 

બીજે દિવસે ડોકટર આવ્યા બીમારીમા કોઇ ફેર ન હતો.. 

ફરી બકરાએ ઘોડાને હિંમત આપી..

ત્રીજે દિવસે તો બકરાએ ઘોડાને ઉભા થવા માટે ખુબજ પ્રોત્સાહીત કર્યો..

ચાલ હિમત રાખ, ઉભો થા તને નહી પડવા દઊ..હા હવે બે ડગલા ભર..ચાલ..ચાલ તું ચાલી શકીશ, તને કશુજ નથી...શા બાસ..હવે દોડવાનુ શરુ કરી દે....

જો તું દોડી શકે છે..બસ હવે હણહણાટી કર...

અને ઘોડાએ હણહણાટી કરી..

માલીક આવ્યો..ખુબજ રાજી થયો..આનંદથી ઉછળીને એલાન કર્યુ કે,

 મારો ઘોડો સારો થઈ ગયો છે. 

મેં માતાજીને માનતા રાખી હતી તે ફળી..

ચાલો ઉપાડો આ બકરાને માતાજીની માનતા પુર્ણ કરીએ....

માલિકે બકરાને કાપી નાખ્યો.

*બોધ:-* _માલીકને ખબર નથી હોતી કે તેનો ક્યો કર્મચારી પરિણામલક્ષી કામ કરે છે.

જે સારું કામ કરે છે તેને દંડવામા આવે છે._

Don't work for a boss who doesn't appreciate or know about your work, read this story

The horse got sick..

So his owner called the horse doctor.

After examining the horse, the doctor said,

This horse has a disease called Glander, medicine should be given for three days or else the horse will have to be killed...

The owner's goat heard this.


After the doctor left, the goat went and said to the horse,

Don't be fooled,  I tell you that nothing will happen to you.

The doctor came the next day, and there was no change in the illness.


Again the goat gave courage to the horse.

On the third day, the goat encouraged the horse to get up.

Come on, have courage, stand up, don't let yourself fall..yes, now take two steps..come on..come on, you can walk, it's okay for you...what the hell..now start running...

If you can run..just run now...

And the horse neighed.

The boss  came..he was very pleased..jumped with joy and announced that,

 My horse has recovered.

The fruits that I believed in Goddess.

Let's pick up this goat and sacrifice it to Goddess mother.

The owner slaughtered the goat.


*wisdom:-*The owner does not know which of his employees is doing result-oriented work.

Those who do good work are punished._



Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :