જો તમે આ ભ્રમણાઓ માંથી મુક્ત થઈ જશો તો તમે જરૂર બિઝનેસમાં સફળ થઈ શકશો. If you get rid of these illusions, you will be able to succeed in business.
ચંદ્રકાંતભાઈ કોઠારીને હું મળ્યો ત્યારે તેઓ ૮૦ વર્ષના હતા. શરીર વાકું વળી ગયેલું હતું પણ તેમના ચહેરા પર નિર્દોષ બાળક જેવું હતું. તેઓ પોતાની બેકરીની દુકાનમાં વિવિધ કેક, pastries સમોસા જેવી અનેક વસ્તુઓ લોકોને વેચી રહ્યા હતા . તેમનો તેમના બિઝનેસ માટે નો પ્રેમ જોયો ત્યારે મને લાગ્યું કે બિઝનેસ કરવા માટે માટે ઉંડાણપૂર્વકનો પ્રેમ અને બીઝનેસ માટે લગાવ જરૂરી છે .
કેટલાક લોકો ખોટી ભ્રમણાઓમાં રહે છે. જો તમે નીચેની ભ્રમણાઓ માંથી મુક્ત થશો તો તમે સારો બિઝનેસ કરી શકશો, અને બિઝનેસમાં સફળતા મેળવી શકશો.
પ્રથમ આજથી વ્યવસાયને લગતી બધી દંતકથાઓ , માન્યતાઓ અને નકારાત્મક વિચારોને દૂર કરો.
૧. તમારી દુકાનનું સ્થાન સારી જગ્યાએ હોય તે જરૂરી છે. : -આ ખોટી વાત છે.
ઘણા લોકો ધંધો પસંદ કરતા નથી કારણ કે તેમને લાગે છે કે તેમની પાસે વ્યવસાય ચલાવવા માટે દુકાન માટે સારી જગ્યા નથી, અને બજારમાં સારી દુકાનની કિંમતો ઘણી વધારે છે અને સાથે સાથે ભાડા પણ.
તમે શું કરી શકો ?: -
તમારે ઘેર રહીને બીઝનેસ કરો.
એક આકર્ષક નામ આપો.
આસપાસનાં લોકોનો સંપર્ક કરો.
નેટવર્ક કરો.
દરેક સ્થાન વ્યવસાય માટે સારું છે પરંતુ ત્યાં એક શરત છે કે તમારી વર્તણુક ગ્રાહક સાથે સારી અને સાચી હોવી જોઈએ.
2. સારી મૂડીની જરૂર છે.: આ ખોટી વાત છે.
બીજો દંતકથા એ છે કે વ્યવસાયમાં વિશાળ મૂડીની આવશ્યકતા છે.
આ પણ દંતકથા છે જેણે વ્યવસાય ન કરવા માટેનું આપણે કારણ બનાવ્યું છે.
તમે શું કરી શકો ? : -
નાની મૂડી સાથે નાનો વ્યવસાય શરૂ કરો પરંતુ તે ધંધામાં માર્જીન સારું હોવું જોઈએ.
દિમાગ દ્વારા આ બિઝનેસ વર્ગના લોકો ધંધો શરૂ કરે છે અને માત્ર ૩ થી ૪ વર્ષના ગાળામાં તેઓ મજબૂત મૂડી બનાવે છે અને ધંધાનો વિસ્તાર કરે છે અને મોટા ધંધાનો આનંદ લે છે.
તમે ઘણા એવા બિઝનેસમેન વિશે પણ સાંભળ્યું છે કે જેની શરૂઆતમાં પૈસા ન હોતા પણ આજે તેઓ કરોડપતિ છે.
3. વ્યવસાયમાં ક્રેડિટ સુવિધા.: આ ખોટી વાત છે.
ઘણા લોકો વ્યવસાયમાં આવતા નથી કારણ કે તેઓની માન્યતા છે કે ક્રેડિટ સુવિધાની સિસ્ટમ સારી નથી અને તેઓ માને છે કે વ્યવસાયમાં ખરાબ દેવાની શક્યતા વધુ છે.
તમે શું કરી શકો ? : -
તમે વ્યવસાયમાં રોકડ ડિસ્કાઉન્ટની મેળવી શકો અને રોકડા આપીને સસ્તમાં માલ મેળવી શકો છો.
જો તમારી પાસે મૂડી ન હોય તો ક્રેડીટ પર માલ લઇને વેચી શકો ...
પહેલાં માલ વેચો પછી ખરીદો. : આવું પણ કરી શકો ..
આ વ્યવસાય યુક્તિઓ છે.
Business counseling at
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
When I met Chandrakantbhai Kothari, he was 80 years old. The body was twisted but his face was like an innocent child. He was selling many things like various cakes, pastries, and samosas in his bakery shop. Seeing his love for his business, I felt that doing business requires deep love and passion for business.
Some people live under false illusions. If you get rid of the following illusions, you will be able to do good business and be successful in business.
Dispel all myths, myths, and negative thoughts related to business starting today.
1. It is essential that your shop is located in a good location. :-
This is wrong.
Many people don't choose a business because they feel that they don't have a good space for a shop to run a business, and the prices of a good shop in the market are very high as well as the rent.
What can you do?:-
You should do business at home.
Give a catchy name.
Contact people around.
Network.
Every location is good for business but there is a condition that your behavior should be good and true with customers.
2. Need good capital.:
This is wrong.
Another myth is that business requires huge capital.
This is also the myth that has caused us not to do business.what can you do:-
Start a small business with small capital but the margin in that business should be good.
These business class people start a business and in just 3 to 4 years they build strong capital and expand the business and enjoy big business.
You have also heard of many businessmen who started with no money but are millionaires today.
3. Credit facility in business.
This is wrong.
Many people do not enter the business because they believe that the credit facility system is not good and they believe that the business is more likely to have bad debts.
what can you do:-
You can get cash discounts in business and get cheaper goods by paying cash.
If you don't have capital, you can sell goods on credit...
Sell goods first then buy.
You can do this too.
These are business tricks.
Business counseling at
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
Comments
Post a Comment