કમ ઓન સ્પીક ઈંગ્લીશ કોન્ફીડેન્ટલી : Come on , Speak English Confidently!
ઈંગ્લીશ બોલતાં , લખતાં અને વાંચતા શીખો.
કમ ઓન, સ્પીક ઈંગ્લીશ કોન્ફીડેન્ટલી
Come on , Speak English Confidently!
ગુજરાતીઓ માટે ઈંગ્લીશ શીખવા માટેનો સુંદર પ્રોગ્રામ
ઓનલાઈન કોર્સ
આ પ્રોગ્રામમાં તમે શું શીખો છો ?
આ પ્રોગ્રામમાં તમે કેવી રીતે ઈંગ્લીશ શીખો છો ?
નીચેનો વિડીયો જુવો.
પર્સનાલિટી ડેવલપમેન્ટ અકાદમી આ પ્રોગ્રામ કરવા માટે તમને નીચે જણાવેલાં વિકલ્પો આપે છે
૧. ગુરુ શિષ્ય પદ્ધતિ / પર્સનલ કોચિંગ પધ્ધતિ
૨. ૮ દિવસનો ઝડપી ક્રેશ કોર્સ
૩. હોમ સ્ટડી વિડીયો કોર્સીસ
આ વિડીયો પ્રોગ્રામમાં ૨૭ પાયાના પ્રકરણો છે. આ પ્રકરણોમાં સરળ વાક્ય રચનાઓ કેમ બનાવવી તે સમજાવવામાં આવ્યું છે. વર્તમાનકાળ, ભૂતકાળ અને .ભવિષ્યકાળની રચનાઓ ગીતો અને વાર્તાઓની મદદથી સમજવવામાં આવી છે. આ પ્રોગામમાં અનેક એક્ટીવીટી કરવા માટે એક્ટીવીટી બુક છે.
આ પ્રોગ્રામથી તમે સરળ
અંગ્રેજીમાં બોલતાં, લખતાં અને વાંચતા શીખો છો
અને તમારો ઈંગ્લીશમાં બોલવાનો આત્મવિશ્વાસ વધે છે.
Comments
Post a Comment