વ્યક્તિ વિકાસ અકાદમીનો પરિચય ( Introduction of personality development academy in Gujarati)

                                               

પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી  

વ્યક્તિ વિકાસ અકાદમીનો પરિચય  
( Introduction of personality development academy in Gujarati) 

પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીની શરૂઆત 1991 માં મુંબઈ માં થઈ. પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીના સ્થાપક અને પ્રણેતા નીરવ ,  જ્યારે વડોદરામાં એન્જિનિયરિંગ કર્યા બાદ મુંબઈમાં નોકરી કરવા આવ્યા ત્યારે તેમને એવી નોટિસ આપવામાં આવી કે જો તેઓ એક મહિનામાં ઇંગલિશ બોલતાં શીખી નહીં લે તો તેમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે.
નીરવએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મેટલર્જી  શાખા સાથે એન્જિનિયરિંગ કર્યું હતું અને યુનિવર્સિટીમાં તેમનો બીજો નંબર હતો તેમ છતાં તેઓ સારું ઇંગલિશ બોલી શકતા નહોતા.આથી, તેમણે મુંબઈમાં પબ્લિક સ્પીકિંગના કોર્સ જોઈન્ટ કર્યા અને ત્યાર પછી તેમણે  જોયું કે મુંબઈમાં પણ ઘણા લોકો આત્મવિશ્વાસથી ઇંગ્લિશ બોલી શકતા નથી !  માટે,  તેમણે મુંબઈમાં પબ્લિક સ્પીકિંગનાં ક્લાસ શરૂ કર્યા. પબ્લિક સ્પીકીગની માત્ર ૩૦ કલાકની ટ્રેઈનીંગ બાદ જયારે તેઓએ જોયું કે યુવાનોમાં આત્મવિશ્વાસ અમે મહાવરાનો આભાવ છે , તેઓની સારી તાલીમની જરૂર છે.
આથી,   ગુજરાતમાં ભુજ ખાતે તેમણે તેમનું મુખ્ય મથક 1994માં ચાલુ કર્યું ત્યારથી સમગ્ર ગુજરાત અને મુંબઈમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમી દ્વારા વિવિધ કોર્સિસ સેમિનાર અને વર્કશોપ થાય છે.
યુવાનોમાં આત્મવિશ્વાસ વિકશે અને તેઓ કારકિર્દી અને જીવનમાં સફળ થાય તેના માટે મદદ કરવાનું કામ પર્સનાલિટી ડેવલપમેન્ટ અકાદમીનું છે. તે માટે પર્સનાલીટી અનેક કોર્સ થાય છે.  
કેટલાંક કોર્સની માહિતી નીચે આપી છે. 




અમારા ગ્રાહકો 


પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીનાં કામ કરવાનાં સિદ્ધાંતો   





સિધ્ધાંત ૧ આનંદથી  ભણો અને આનંદથી ભણાવો.
ઉપરનો વિડીયો જુવો



સિધ્ધાંત ૨ કોઈ પણ વિષયનો અભ્યાસ કરતાં પહેલાં એકાગ્રતાનો અભ્યાસ કરો.

ઉપરનો વિડીયો જુવો

   સિધ્ધાંત ૩ ગુરુ શિષ્ય સબંધનું સન્માન કરો. 

ઉપરનો વિડીયો જુવો

વ્યક્તિ વિકાસ અકાદમીમાં  કઈ રીતે શિક્ષણ 
આપવામાં આવે છે ?

          રીત ૧
                      


     ગુરુ શિષ્ય પરંપરા- પર્સનલ કોચિંગ પદ્ધતિ 

ઉપરનો વિડીયો જુવો

રીત ૨ 

   
વિડીયો કોન્ફરન્સ - પર્સનલ કોચિંગ પદ્ધતિ 

ઉપરનો વિડીયો જુવો 

                                                        

રીત ૩ 

                                                       નીરવની શાળામાં ઓનલાઈન કોર્સથી શીખો.: 
                                                          

રીત ૪  




  સેમિનારથી ઝડપથી શીખો. :૧ થી ૭ દિવસના શાંત સ્થળે સેમીનાર  

રીત ૫    

     ટ્રેનીંગ શોથી શીખો : આ શોમાં નાટક, ફિલ્મ, ગીત , ડાન્સ જેવી સર્જનાત્મક રીતોથી તાલીમ અપાય છે. 

 

                                      

                               વિધાર્થીઓ શું કહે છે? 

                                 જુવો 


ઈવા, ફિલ્મ ડાયરેક્ટર મુંબઈ 


પ્રિયા , ભુજ કચ્છ.

 વ્યક્તિ વિકાસ અકાદમીની વધુ સ્ટોરીઝ  જોવા નીચે કિલક કરો.



 









                                   









 


Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :