છોકરીઓ , હું આ વાત કહેતાં તો સાવ જ ભૂલી ગયો ! સ્ત્રી:સશક્તિકરણનો સેમિનાર: રાષ્ટ્રીય ઉચ્ચશિક્ષણ આયોગ ભારત સરકાર


     "છોકરીઓ , હું આ વાત કહેતાં તો સાવ જ ભૂલી ગયો !"  સ્ત્રી:સશક્તિકરણનો સેમિનાર: 

           રાષ્ટ્રીય ઉચ્ચશિક્ષણ આયોગ:  ભારત સરકાર                          
                               

કોલેજમાં પ્રિન્સિપાલ ભાંખર સર સાથે. 

છોકરીઓ , હું આ વાત કહેતાં તો સાવ જ ભૂલી ગયો !   

 તમારી સુંદર કોલેજમાં મારા ૨ સેમિનાર્સ થઇ ગયા. 

 ૧. યુવતીઓએ   સુંદર વ્યક્તિત્વ કેમ વિકસાવવું અને 

૨. યુવતીઓ કરિયરમાં સકસેસ કેમ મેળવી શકે . 

આ સેમીનાર યોજવા બદલ હું કોલેજના પ્રિન્સિપાલ અને દીપમ જોશી તેમજ તેમની ટીમનો આભાર માનું છું. 

કેન્દ્ર સરકારના RUSA આયોગનો પણ આભાર માનું છું 

 સેમીનારમાં અનેક તાલીમ થઈ 

તેના સુંદર ફોટોગ્રાફ્સ નીચે જોવા મળશે 

 આ લેખના અંતમાં વિડીયો છે 

તેમાં ૫૦ ફોટોઝ છે. તે તમે જોઈ શકો છો 

પણ 

એક મહત્વની વાત તો

" છોકરીઓ , હું તમને કહેતાં જ ભૂલી ગયો ."

    If you want to be independent and happy 

1.Stop blaming others and take hundred percent responsibility of your life. 

2. Ask  yourself what you really really want and be ready to pay the price. 


જો તમે સુખી અને સ્વતંત્ર જીવન જીવવા માંગતા હોવ તો આ ૨ વાત જરૂર યાદ રહે 

૧. તમારા જીવનમાં બીજાને પ્રવેશવા દો પણ તેને તમારા ભગવાન બનાવીને દોષારોપણ કરી ને દુખી ન થાવ .

 તમારા જીવનનાં સુખ કે દુખની જવાબદારી ૧૦૦ ટકા તમારી છે તે સ્વીકારવાની બહાદુરી દેખાડો. 

૨.  દરરોજ ૨ મિનીટ એકાંતમાં વિતાવો અને તમારી જાતને પૂછો 

" મને ખરેખર શું જોઈએ છીએ ? . 

તમને જે જવાબ વારંવાર મળે તે મેળવવા માટે 

જોખમ લો, મહેનત કરો. જાતને બદલો અને તે મેળવીને જ રહો. 

આ વાત જ મારે કહેવી હતી ! આવજો !
    

 અહીં કેટલાંક ફોટોઝ છે. વિડીયો કલીપ છે. તે જુવો .
આ સેમીનાર
Rashtriya Uchcha Ahiksha Ayog.(RUSA) Government of India રુસા દ્વારા યોજાયો . 

Empowerment of girls at Government Polytechnic Bhuj

સ્ત્રી સશક્તિકરણ , સરકારી પોલીટેકનીક કોલેજ ભુજ 

                              વધુ ફોટોઝ માટે વિડીયો જુવો    











                                                                              વિડીયો જુવો

 .

Watch wonderful, magical moments of my training shows for engineering students with the support of 

Rastriya Uchcha Shikshan Ayog ( RUSA)

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :