સન રાઈઝીસ: અંગ્રેજી શીખવા માટેનું ગુજરાતી નાટક !
ગુજરાતનું જાણીતું સમાચાર પત્ર "કચ્છમિત્ર" આ નાટકને કઈ રીતે વધાવી રહ્યું છે ? તે વાંચો.કચ્છમિત્રનો અંશ ઉપર પ્રકટ કર્યો છે. તે જુવો
સન રાઈઝીસ : એક આધુનિક સંગીત નાટક ( વિડીયો જુવો)
( watch the video)
પિતા તેનાં ૨ પુત્રોને લંડન અને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલે છે. અને તેની યાદોમાં ખોયાયેલો રહે છે. અચાનક તેને માહિતી મળે છે. કે તેનાં પુત્રો આજે પ્લેઈનમાં બેસી ઘેર આવી રહ્યા છે. તે તો રાજીનો રેળ થઇ જાય છે. તે એરપોર્ટ પર તેમની રાહ જોવા જોવા લાગે છે. પછી શું થાય છે ? તે જોવા આ નાટક તમારે જોવું જ રહ્યું .
ઉપરાંત આ નાટક તમે જોશો તો તમે જાણશો કે
૧. વિદ્યાર્થીઓ કઈ રીતે અંગ્રેજી સર્જકતાથી શીખી શકે ?
૨. શિક્ષકો નાટક, ફિલ્મ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અંગ્રેજી કેવી સરસ રીતે ઈંગ્લીશ શીખવાડી શકે ?
૩. માતા પિતા પોતાનાં બાળકના મિત્ર બની તેમની વિકાસ યાત્રામાં કેવી રીતે સહભાગી બની શકે ?
ઉપરાંત આ નાટક તમે જોશો તો તમે જાણશો કે
૨. શિક્ષકો નાટક, ફિલ્મ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અંગ્રેજી કેવી સરસ રીતે ઈંગ્લીશ શીખવાડી શકે ?
૩. માતા પિતા પોતાનાં બાળકના મિત્ર બની તેમની વિકાસ યાત્રામાં કેવી રીતે સહભાગી બની શકે ?
Keep it up sir....you have done very nice work to motivates students. I like your style and way of teaching.
ReplyDeleteRavi Mistry, god bless you. Thank you.
DeleteGreat.,
ReplyDeleteVideo are really joyful😄