ચાલો મિત્રો, આપણે આત્મવિશ્વાસથી ઇંગ્લીશમાં બોલીએ.: નીરવના ઈંગ્લીશ સ્પીક...


કોઈપણ કામ આત્મવિશ્વાસથી કરવા માટે તે કામમાં સતત પ્રેક્ટિસ કરવી જોઈએ તે કામ પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ.  ઇંગલિશ શીખવાનું પણ એવું જ છે. જો તમને તમારી લાગણીઓને અને તમારા વિચારોને આસાનીથી ઇંગલિશ માં પ્રગટ કરતા શીખવું હોય તો તમે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં આવો અને આત્મવિશ્વાસથી અંગ્રેજી માં બોલતા શીખો.
  છેલ્લા 30 વર્ષ દરમિયાન હજારો યુવાનોને ઈંગ્લીશ બોલવાની તાલીમ આપવાનો મને ખૂબ જ આનંદ થયો છે અને આ પ્રોગ્રામ તમે શરૂ કરો તે પહેલાં હું તમને મારા ઇંગ્લિશ સ્પીકિંગ પ્રોગ્રામનો online કોર્ષ ગિફ્ટ આપવા માગું છું તો આ ગીફ્ટ સ્વીકારો નીચેની લિંક ને ક્લિક કરો અને કોર્ષ શરૂ કરો
https://neerav-s-school.thinkific.com/courses/friends-come-on-speak-english-confidently-gujaraati

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :