જો તમે આર્ટસમાં જશો તો તમને ૫૪ વિકલ્પો મળશે , આ રહ્યું લીસ્ટ

Career Reports by: Neerav Gadhai

Mob: 94262 14800 

Visit: www.youtube.com/user/neeravgadhai 

Join a free online course: Career counselor  



Top 54 Careers, if you choose Arts and humanities  

Career Reports by: Neerav Gadhai

Mob: 94262 14800 Visit: www.youtube.com/user/neeravgadhai

 

જો તમે આર્ટસ પસંદ કરશો તો નીચેનાં કારકિર્દી વિકલ્પો છે.

આ કારકિર્દીઓ વિષે વધુ જાણવા માટે સંપર્ક કરો   

 

 

No.

Career Name –કારકિર્દીનું નામ   

1

Animation  - અનિમેશન  

2

Advertising –પ્રચાર કળા

3

Art restoration- Anthropology –પુરાતત્વ વિદ્યા

4

Business management –વ્યવસાય સંચાલન

5

Beauty care (Hair Dressing)-સૌન્દર્ય સંભાળ

6

Cabin crew: flying careers – ઉડાન ક્ષેત્રની કારકિર્દીઓ

7

Disaster management -  આપત્તિ સંચાલન

8

Call centers: career in ITES.-કોલ સેન્ટર

9

Civil aviation – નાગરિક ઉડાન

10

Choreography- નૃત્ય નિર્દેશક

11

Cinematography- ફિલ્મ ફોટોગ્રાફી

12

Civil Services (I.A.S., I.P.S., I.F.S.,)-નાગરિક સેવાઓ , પ્રજા સેવક

13

Defense Services-સરક્ષણ સેવાઓ

14

Commercial Art-વ્યવસાય માટેની કળા 

15

Electronic media. - વિજાણું માધ્યમ

16

Entrepreneurship-  ઉદ્યોગ સાહસિકતા

17

Event management – પ્રસંગ સંચાલન

18

Editor and Reporter- પત્રકાર અને તંત્રી

19

Fashion Design- ફેશન ડીઝાઇનીંગ

20

Fabric design- કાપડ ડીઝાઈનીંગ

21

Fine arts- ફાઈન આર્ટસ .

22

Film Making-ફિલ્મ સર્જન

23

Foreign languages.- વિદેશી ભાષાનાં શિક્ષક

24

Graphic design.-ગ્રાફિક ડીઝાઈનીંગ

25

Hotel and Hospitality- હોટલ અને પરોણાગત

26

Interior Design- ગૃહશુશોભન   

27

Jeweler Design- ઝવેરાતનું ડીઝાઇનીંગ,સોનીકામ 

28

Law-કાયદો

29

Library Science-પુસ્તકાલય સંચાલન

30

Logistics-માલસામાન સંચાલન  

31

Mass communication- સમૂહ સંવાદ્કલા

32

Modeling- મોડેલીંગ  

33

Marketing –વેચાણ કળા

34

Medical representatives – દવા વેચનાર

35

Music-સંગીત કળા

36

Photography- ફોટોગ્રાફી

37

Packaging – પેકેજીંગ

38

Police services – પોલીસની સેવાઓ

39

Public Relation-લોક સંપર્ક

40

Psychology/counseling –મનોવૈજ્ઞાનિક

41

Retailing –દુકાનદાર

42

Sales and Marketing- વેચાણ કાર

43

Secretary Ship- સેક્રેટરી

44

Social work- સામાજિક કાર્યકર્તા

45

Sports- રમત જગત

46

Teaching-શિક્ષક

47

Translation and Interpretation-ભાષાન્તર કાર અને દુભાષિયા  

48

Travel and Tourism- પ્રવાસ સંચાલન

49

TV production-ટીવી પ્રોગ્રામ સર્જક

50

Computer  Networking- કમ્પ્યુટર નેટ વોર્ક 

51

Data Processing- માહિતી સંચાલન

52

Human Resources Management-માનવ શક્તિ સંચાલન

53

Rural Management-ગ્રામ્ય જીવન સંચાલન

54

Writing-લેખન  

  

ઉપર જણાવેલી કારકિર્દીઓ માંથી તમને અનુરૂપ કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન આપવાનો  મને આનંદ થશે. યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે મારું નમ્ર સુચન છે કે તમે મનોવૈજ્ઞાનિક કસોટી, ક્ષમતા કસોટી, સ્વોટ કસોટી  અને વ્યક્તિત્વ કસોટીની મદદથી આ કામ આસાનીથી કરી શકશો . આ બધી જ કસોટીઓ કરાવવા માટે મારો સંપર્ક કરો.

 

મારા કરિયર વિડીયો નિયમિતપણે અપલોડ થતા રહે છે. તે માટે ફેસ બુક પર જાવ અને

Personality development academy પેજને  લાઈક કરો તમે બધા જ  વિડીયો આ પેજ પર  મળવી શકશો 

 

   

                

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :