જો તમે કોમર્સ એટલેકે વાણીજય પસંદ કરશો તો 14 શ્રેષ્ઠ વિકલ્પો.( ધો.૧૨ પછી)

 

Career Reports by: Neerav Gadhai

Mob: 94262 14800 

Visit: www.youtube.com/user/neeravgadhai 

Join a free online course: Career counselor  



Top 14  Careers, if you choose commerce

Career Reports by: Neerav Gadhai

Mob: 94262 14800 Visit: www.youtube.com/user/neeravgadhai

 

જો તમે કોમર્સ એટલેકે વાણીજય  પસંદ કરશો તો નીચેનાં કારકિર્દી વિકલ્પો છે.

આ કારકિર્દીઓ વિષે વધુ જાણવા માટે સંપર્ક કરો

 

ક્રમ

કારકિર્દીનું નામ

Actuarial sciences  -વીમાં ક્ષેત્રનુ વિજ્ઞાન

Banking –બેંક નું ક્ષેત્ર

Chartered Accountancy (C.A.) –સી.એ.,હિસાબનીસ

Company secretary ship  ( C.S.)-સી.એસ. કંપની સલાહકાર   

Cost Accounting (I.C.W.A.)-ખર્ચ હિસાબનીસ

Foreign trade: export import  વિદેશી વેપાર   

Management –સંચાલન વિજ્ઞાન  

Entrepreneurship ઉદ્યોગ સાહસિકતા

Computer accountant કમ્પ્યુટર હિસાબનીસ

૧૦ 

Investor  રોકાણકાર

૧૧

Broker  દલાલ

૧૨

Civil services : IAS, IPS, IFS. નાગરિક સેવાની નોકરીઓ

૧૩

Combined Defense Services સંરક્ષણ સેવાની નોકરીઓ

૧૪

   Local jobs in SMES   સ્થાનિક નોકરીઓ

 

ઉપર જણાવેલી કારકિર્દીઓ માંથી તમને અનુરૂપ કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન આપવાનો  મને આનંદ થશે. યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે મારું નમ્ર સુચન છે કે તમે મનોવૈજ્ઞાનિક કસોટી, ક્ષમતા કસોટી, સ્વોટ કસોટી  અને વ્યક્તિત્વ કસોટીની મદદથી આ કામ આસાનીથી કરી શકશો . આ બધી જ કસોટીઓ કરાવવા માટે મારો સંપર્ક કરો.મારા કરિયર વિડીયો નિયમિતપણે અપલોડ થતા રહે છે. તે માટે ફેસ બુક પર જાવ અને

Personality development academy પેજને  લાઈક કરો તમે બધા જ  વિડીયો આ પેજ પર  મળવી શકશો 

 

 

 

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :