વિજ્ઞાન પ્રવાહમાં ૬૯ કરિયરનું લીસ્ટ જુવો. અને બેસ્ટ કરિયર પસંદ કરો.
Top Careers, if you choose science ૬૯ કરિયર
Career Reports by: Neerav Gadhai
Mob: 94262 14800
ગુજરાતીમાં Visit: www.youtube.com/user/neeravgadhai
ગુજરાતીમાં Join a free online course: Career counselor
જો તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશો તો નીચેનાં કારકિર્દી વિકલ્પો છે.
આ કારકિર્દીઓ વિષે વધુ જાણવા માટે સંપર્ક કરો
ક્રમ |
CAREER |
કારકિર્દી |
૧ |
Agriculture
Biotechnology |
કૃષિ જનીન વિજ્ઞાન |
૨ |
Architect
|
સ્થાપત્યકાર |
૩ |
B.A.M.S.
(Ayurvedic doctor) |
આયુર્વેદના દાકતર –વૈદ્ય |
૪ |
M.B.B.S./M.S./M.D. |
વિલાયતી દાકતર |
૫ |
DOCTOR
NATUROPATH / UNANI |
કુદરતી ઉપચારક |
૬ |
Biotechnology
|
જનીન વિજ્ઞાન |
૭ |
Ceramic
technology |
માટીકામની ટેકનોલોજી |
૮ |
Chemical
Science |
રસાયણ વિજ્ઞાન |
૯ |
Civil
Services (I.A.S., I.P.S., I.F.S.,) |
નાગરિક સેવાની નોકરીઓ |
૧૦ |
Combined
Defense Services |
સંરક્ષણ સેવાની નોકરીઓ |
૧૧ |
Dentistry |
દાંતના દાકતર |
૧૨ |
Dairy
Technology |
ડેરીનું વિજ્ઞાન |
૧૩ |
Electronics
and Telecommunication |
વિજાણું અને સંવાદ વિજ્ઞાન |
૧૪ |
Footwear
Technology |
પગરખાની ટેકનોલોજી |
૧૫ |
Food
Craft |
ખાદ્ય કળા અને વિજ્ઞાન |
૧૬ |
Geographical
Information System |
ભૌગોલીક માહિતી શાસ્ત્ર |
૧૭ |
Geology |
ભૂગોળ વિજ્ઞાન |
૧૮ |
Homeopathy |
હોમિયોપથી ડોકટર |
૧૯ |
Hotel
and Hospitality |
હોટલ અને પરોણાગત |
૨૦ |
Indian
Air Force |
ભારતીય હવાઈ દળ |
૨૧ |
Indian
Army |
ભારતીય સેના દળ |
૨૨ |
Indian
|
ભારતીય વન સેવા |
૨૩ |
Indian
Navy |
ભારતીય નૌ-સેનાં |
૨૪ |
Meteorology |
હવામાન નાં અભ્યાસનું વિજ્ઞાન |
૨૫ |
Metallurgy
|
ધાત્વિક શાસ્ત્ર |
૨૫ |
Microbiology |
સુક્ષ્મ જીવ વિજ્ઞાન |
૨૬ |
Nursing |
પરિચારિકા |
૨૭ |
Oceanography |
સમુદ્રવીધ્યા વિજ્ઞાન |
૨૮ |
Physiotherapy |
શરીર સંચાલન ઉપચાર |
૨૯ |
Pilot |
વિમાન ચાલક |
૩૦ |
Teaching |
શિક્ષક |
૩૧ |
Textiles |
કાપડ સર્જન વિજ્ઞાન |
૩૨ |
Aerospace
Engineering |
અવકાશ ઈજનેરી શાખા |
૩૩ |
Agricultural
Engineering |
કૃષિ ઈજનેરી શાખા |
૩૪ |
Biomedical
Engineering |
ઉપચાર ઈજનેરી શાખા |
૩૫ |
Ceramic
Engineering |
માટી ઈજનેરી શાખા
|
૩૬ |
Chemical
Engineering |
રસાયણ ઈજનેરી શાખા |
૩૭ |
Civil
Engineering |
બાંધકામ ઈજનેરી શાખા |
૩૮ |
Computer
Engineering |
કમ્પ્યુટર ઈજનેરી શાખા |
૩૯ |
Environmental
Engineering |
પર્યાવરણ ઈજનેરી શાખા |
૪૦ |
Energy
Engineering |
શક્તિ ઉપાર્જન ઈજનેરી શાખા |
૪૧ |
Genetic
Engineering |
જનીન ઈજનેરી શાખા |
૪૨ |
Industrial
Engineering |
ઉદ્યોગ ઈજનેરી શાખા |
૪૩ |
Instrumentation
and Production Engineering |
ઉત્પાદન ઈજનેરી શાખા |
૪૪ |
Marine
Engineering |
નૌકા ઈજનેરી શાખા |
૪૫ |
Materials
Engineering |
પદાર્થ ઈજનેરી શાખા |
૪૬ |
Mechanical
Engineering |
યંત્ર ઈજનેરી શાખા |
૪૭ |
Mining
Engineering |
ખાણ/ખનીજ ઈજનેરી શાખા |
૪૮ |
Microelectronics
Engineering |
સુક્ષ્મ વિજાણું ઈજનેરી શાખા |
૪૯ |
Nuclear
Engineering |
આણ્વીક ઈજનેરી શાખા |
૫૦ |
Telecommunication
Engineering |
દુરાભાશી ઈજનેરી શાખા |
૫૧ |
Computer
Networking |
કમ્પ્યુટર નેટ વર્ક |
૫૨ |
Computer
Programming |
કમ્પ્યુટર પ્રોગ્રામર
|
૫૩ |
Computer
System Analysis |
કમ્પ્યુટર પદ્ધતિ પૃથ્થકરણ |
૫૪ |
Data
Processing |
માહિતી સંચાલન |
૫૫ |
Enterprise
Resource Planning |
વ્યવસાય શક્તિ આયોજનકાર |
૫૬ |
Hardware
Engineering |
હાર્ડ-વેર ઈજનેરી શાખા |
૫૭ |
Disaster
management |
આપત્તિ સંચાલન |
૫૮ |
Fabric
design |
કાપડ ડીઝાઈનીંગ |
૫૯ |
bioinformatics |
જીવ/જનીન માહિતી
વિજ્ઞાન |
૬૦ |
Clinical
psychology |
ઉચ્ચ મનોવિજ્ઞાન |
૬૧ |
Environmental
sciences |
પર્યાવરણ વિજ્ઞાન |
૬૨ |
Fisheries
|
મત્સ્ય વિજ્ઞાન |
૬૩ |
Floriculture |
ફૂલ ઉછેર વિજ્ઞાન |
૬૪ |
Forensic
sciences |
ગુના સશોધન વિજ્ઞાન |
૬૫ |
Heath
care |
શરીર સંભાળ વિજ્ઞાન |
૬૬ |
Medicine:
new areas of super specialization |
તબીબી વિજ્ઞાનનાં અત્યાધુનીક ક્ષેત્રો |
૬૭ |
Merchant
navy |
વ્યાપારી જહાજનાં કર્મચારી |
૬૮ |
Nanotechnology
|
સુક્ષ્મ ટેકનોલોજી |
૬૭ |
Para
medicine |
તબીબી સહાયક વિજ્ઞાન |
૬૮ |
Pharmaceuticals
|
દવા સંશોધન વિજ્ઞાન |
૬૯ |
Veterinary
Science |
પ્રાણી સારવાર વિજ્ઞાન |
વિજ્ઞાન ક્ષેત્રમાંથી તમે આર્ટ્સ સાથે સંકળાયેલા કારકિર્દીના વિકલ્પોને પસંદ
કરી શકો . આ વિકલ્પો ૫૦ થી પણ વધુ છે. આ વિકલ્પોની જાણકારી આર્ટસ ની કારકિર્દીઓમાં
આપેલી છે. તો તે વિભાગ ને ધ્યાનથી વાંચી જાઓ.
આમ , વિજ્ઞાન પ્રવાહમાં જોડાવાથી સૌથી વધુ વિકલ્પ મળે છે. વિજ્ઞાન પ્રવાહના
વિદ્યાર્થીઓને ૧૨૦ થી વધુ વિકલ્પ અહી સુચવેલા છે. ( વિજ્ઞાન પ્રવાહ +
આર્ટસ = ૧૨૦ )
વધુ વિકલ્પ હોય તો વધુ મુઝવણ થાય, તણાવ થાય . તેનો ઉકેલ મેળવવા આગળ વાંચો
ઉપર જણાવેલી કારકિર્દીઓ માંથી તમને અનુરૂપ કારકિર્દી
પસંદ કરવામાં માર્ગદર્શન આપવાનો મને આનંદ
થશે. યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે મારું નમ્ર સુચન છે કે તમે મનોવૈજ્ઞાનિક
કસોટી, ક્ષમતા કસોટી, સ્વોટ કસોટી અને
વ્યક્તિત્વ કસોટીની મદદથી આ કામ આસાનીથી કરી શકશો . આ બધી જ કસોટીઓ કરાવવા માટે
મારો સંપર્ક કરો.
મારા કરિયર વિડીયો નિયમિતપણે અપલોડ થતા રહે છે. તે
માટે ફેસ બુક પર જાવ અને
Personality
development academy પેજને લાઈક કરો તમે બધા જ વિડીયો આ પેજ પર મળવી શકશો
Comments
Post a Comment