Learn English. Develop personality. Choose best career at Personality D...
પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી એક રમણીય સ્થળ છે. કુદરતી વાતાવરણ છે. વનસ્પતિ છે. સુંદર આબોહવા છે. શાંત સ્થળ છે. તમે ઈચ્છો તો માત્ર એક જ વિદ્યાર્થી અને એક જ શિક્ષકની મદદથી તાલીમ લઈ શકો છો. આ સંસ્થા વૃક્ષોથી ઘેરાયેલી છે. કોઈપણ બીમારી થવાનો ભય નથી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ છે. વધુમાં વધુ ચાર વિદ્યાર્થીઓ જ આ સંસ્થામાં એક સાથે તાલીમ મેળવી શકે છે. કોવિડ 19 ના સમયમાં આ શિક્ષણ માટેનું સુંદર સ્થળ છે. મુલાકાત લો અને તમારા વ્યક્તિત્વ વિકસાવો, ઇંગ્લીશ શીખો, નોકરી માટે તૈયારી કરો , કારકિર્દીનું માર્ગદર્શન મેળવવું , એકાગ્રતા વિકસાવો અને જીવનમાં સફળ બનો
Personality Development Academy is a beautiful place. There is a natural environment. There is vegetation.It has beautiful climate . It is a quiet place.
If you wish, You can get training with the one student and one teacher system ( Guru -disciple personal coaching system ) The institution is surrounded by trees. There is no danger of any disease. There is a social distance between the student and the teacher. A maximum of four students can be trained simultaneously in this institute.
This is a beautiful place for education in the time of Covid 19.
Visit and develop your personality, learn English, prepare for the job, get career guidance, develop concentration and be successful in life
व्यक्तित्व विकास अकादमी एक खूबसूरत जगह है। प्राकृतिक वातावरण है। वनस्पति है। सुंदर जलवायु एक शांत जगह है।
आप चाहें तो केवल एक छात्र और एक शिक्षक की मदद से प्रशिक्षण ले सकते हैं। संस्था पेड़ों से घिरी हुई है। किसी भी बीमारी का कोई खतरा नहीं है। छात्र और शिक्षक के बीच एक सामाजिक दूरी है। इस संस्थान में अधिकतम चार छात्रों को एक साथ प्रशिक्षित किया जा सकता है। यह कोविद 19 के समय में शिक्षा के लिए एक सुंदर स्थान है। अपने व्यक्तित्व को देखें और विकसित करें, अंग्रेजी सीखें, नौकरी की तैयारी करें, करियर मार्गदर्शन प्राप्त करें, एकाग्रता विकसित करें और जीवन में सफल रहें
Comments
Post a Comment