અંકિતા કેવી રીતે તેની કારકિર્દી પસંદ કરે છે ? જુવો. How does Ankitaa ch...
Ankitaa is a science student. She wants to choose the best career. She wants to prepare a career plan. She wants to create the strategy for success in career So she comes to Personality Development Academy. Watch this video to see how she chooses her career.
અંકિતા સાયન્સનાં વિદ્યાર્થીની છે. તેમને પોતાના માટે શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરવી છે તે ઉપરાંત તેમને કારકિર્દી માટેનો પ્લાન તૈયાર કરવો છે. કેરિયરમાં સફળ થવા માટેની વ્યૂહરચના પણ નક્કી કરવી છે. આથી તેઓ પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમીમાં આવ્યા છે તેઓ કારકિર્દી કઈ રીતે પસંદ કરી રહ્યા છે તે આ વિડીયોમાં જુવો
Comments
Post a Comment