કોરોનાંથી પેદા થયેલાં તીવ્ર ભય ( panic) કઈ રીતે ભગાડશો? કચ્છનાં જાણીતાં...
"કોરોનાંથી પેદા થયેલાં તીવ્ર ભય ( panic) કઈ રીતે ભગાડશો?"
આ પ્રશ્ન કચ્છનાં જાણીતાં પત્રકાર શ્રી વિનોદ ગાલા પુછે છે
આ વિડીયોમાં એક સુંદર વાર્તા અને ૫ સરળ સલાહો આપી છે. જો આપ તેને અનુસરશો તો તમારો કોરોનાં માટેનો ભય ઘણો ઓછો થઇ જશે .
નીરવ
Comments
Post a Comment