પાલેજા સર, કોરોનાંથી કઈ રીતે બચ્યાં? નીરવ
63 વર્ષના પાલેજા સાહેબ મુંબઈના છે પણ તેઓ વર્ષોથી ભુજમાં સ્થાયી થયા છે. તેઓ ઇંગલિશ શીખવાડે છે. ઘણા ડોક્ટરો ના બાળકો તેમની પાસે ઇંગ્લિશ શીખી ચૂક્યા છે. તેમને 15 દિવસ પહેલા કોરોનાની અસર બહુ તીવ્ર હતી અને તેમને બે હોસ્પિટલમાં જવું પડ્યું અને તેઓ કેવી રીતે બચી ગયા? તેની વાત આ વીડિયોમાં કહી છે. તેઓ જણાવે છે કે કોરોનાંથી બચવા શું કરી શકાય? તો આ વિડિયો જુઓ અને આત્મવિશ્વાસથી જીવન જીવો
Comments
Post a Comment