તમે જો ઇંગ્લિશમાં ગીતો ગાઈને ઇંગલિશ શીખશો તો તમને આનંદ બહુ આવશે। તમે બહુ જ ઝડપથી ઇંગલિશ ભાષા શીખી જશો. આ વીડિયોમાં મારા ગુરુ શ્રી પરમહંસ યોગાનંદનું એક ઇંગ્લિશ ગીત, ઇંગલિશ ભજન તમારી માટે કર્યું છે. આ ગીત પછી ડાન્સ છે અને ત્યાર પછી ગીતનો અર્થ પણ સમજાવ્યો છે તમે ખૂબ સુંદર રીતે ઇંગલિશ શીખવા માગતા હો તો નીચેના કાર્યક્રમોની વિગતો જાણો અને અમારી સાથે જોડાઈ જાવ If you learn English by singing songs in English, you will have a lot of fun. You will learn English very quickly. In this video, I have done an English song, English Bhajan for you by my Guru Shri Paramahansa Yogananda. This song is followed by dance and then the meaning of the song is also explained. If you want to learn English in a very beautiful way, find out the details of the following programs and join us.