"કોઈ પણ આપત્તિમાં આપણે ખુશ રહીએ છીએ !" : ભગવાન, ભય અને ભારત: નિશેષ અંતાણ...
કોઈપણ મુશ્કેલી કે આપત્તિમાં આપણને ખુશ રહેતા આવડે છે.
આ આપણા ભારતની સંસ્કૃતિ છે.
આ સંસ્કૃતિનું દર્શન તમને સર્વત્ર દેખાશે।
સર્વત્ર એટલે સમગ્ર ભારતમાં।
ભારતના લોકો એટલે કે આપણા લોકો ઇશ્વર પર અપાર શ્રદ્ધા રાખીએ છીએ.
જન્મ અને મૃત્યુને એક રમત માનીએ છીએ.
આ વાત તમને આ વીડિયોમાં પણ દેખાશે।
આ વિડીયો ભુજ માં થયેલો છે અને ગઈકાલે જ થયો છે.
આ વિડિયો જુઓ. ખુશ રહો. તમારું ધ્યાન રાખો અને તમારા કુટુંબનું પણ ધ્યાન રાખો।
ઈશ્વર બધાને આશિષ આપે.
कोई भी कठिनाई या आपदा हमें खुश रहने में मदद कर सकती है।
यह हमारे भारत की संस्कृति है। आपको हर जगह इस संस्कृति का दर्शन होगा। भारत में हर जगह। भारत के लोग, हमारे लोग, ईश्वर पर अटूट विश्वास रखते हैं। हम जन्म और मृत्यु को एक खेल मानते हैं।
आप इस वीडियो में भी इस बात को देखेंगे।
यह वीडियो भुज में और कल ही लिया गया था।
देखिए ये वीडियो खुश रहो अपना और अपने परिवार का भी ख्याल रखें।
ईश्वर सबका भला करे।
Any difficulty or disaster can help us to be happy.
This is the culture of our India. You will see a vision of this culture everywhere. Everywhere in India. The people of India, our people, have immense faith in God. We consider birth and death a game.
You will also see this talk in this video.
This video was made in Bhuj and happened yesterday.
Watch this video. Be happy Take care of yourself and your family too.
God bless everyone.
Comments
Post a Comment