"જીવન અને નાટકમાં શું ફરક ?" "What a difference in life and drama?": int...
"What a difference in life and drama?"
This question sounds philosophical, but one philosopher has written very well
"Live the drama as if it were your life and live the life as if it were a play"
This beautiful idea fills our life with liberation and happiness.
The same thing is shown in this video
Everything changes.
Enjoy life in the moment, enjoy today
Watch this video and enjoy
"જીવન અને નાટકમાં શું ફરક ?"
આ પ્રશ્ન ફિલોસોફિકલ લાગે પણ એક ફિલોસોફરે ખુબ સુંદર લખ્યું છે
"નાટક એવી રીતે જીવો કે જાણે એ તમારું જીવન છે અને જીવન એવી રીતે જીવો કે એ તે એક નાટક છે"
આ સુંદર વિચાર આપણા જીવનમાં મુક્તિ અને ખુશી ભરી દે છે.
આ જ વાતને આ વીડિયોમાં દર્શાવી છે
બધું જ બદલે છે.
ક્ષણ પ્રતિક્ષણ જીવનનો આનંદ, આજે જ માણો
આ વિડિયો જુઓ અને આનંદ માણો
Comments
Post a Comment