સુમરાસર સુમરાસર "ઉજાસ" પ્રગટાવશે. Sumrasar lights wisdom.सुमरासार ज्ञान ...
ગઈકાલે, ડોક્ટર મધુકાન્ત આચાર્ય અને યાસીનભાઈ સાથે સુમરાસર ગયો.
ખુબ સુંદર દ્રશ્યો જોયા, કુદરતી સૌંદર્ય જોયુ , કુદરતના ખોળે રમતા બાળકો અને કુદરતના ખોળે વિકસતી શાળા જોઈ.
એક સુંદર કાર્યક્રમ થયો.
સુમરાસરની શૈર કરો. આ વિડીયો બે મિનિટ માટે જુઓ.
સુમરાસર "ઉજાસ" ભણી ....
Yesterday, Dr. Madhukant Acharya and Yasinbhai accompanied me to Sumrasar village of Bhuj
See the beautiful scenery, see the natural beauty, see the children playing in nature and the school growing in nature.
What a wonderful program!
Do a good job. Watch this video for two minutes.
Summers lights with wisdom
Comments
Post a Comment