આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતા શીખો! Speak English Confidently! @neeravEn...
આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતા શીખો! | ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ખાસ પર્સનલ કોચિંગ
અંગ્રેજી બોલવાનો કોર્સ | પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી | ગુજરાતી/અંગ્રેજી માધ્યમ
અંગ્રેજી સરળતાથી બોલતા શીખવાની ઈચ્છા છે? અમારા પર્સનલ કોચિંગ દ્વારા તમે અંગ્રેજી સમજીને અને આત્મવિશ્વાસથી બોલતા શીખી શકશો.
અમારા નવા કોર્સ "ચાલો, આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલીએ" માં તમને આ બધું જ શીખવા મળશે:
એકાગ્રતા વધારવાની અસરકારક ટેકનીક્સ
ગીતો, ફિલ્મો અને વીડિયો દ્વારા અંગ્રેજી શીખવાની મજા
અભિવ્યક્તિ સુધારવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ
આ વિડીયોમાં અમે તમને અમારી તાલીમની એક ઝલક બતાવીશું. પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમીમાં કેવી રીતે પ્રવેશ મેળવવો તે પણ તમને જાણવા મળશે.
તમે ગુજરાતી માધ્યમના હો કે અંગ્રેજી માધ્યમના, આ વિડીયો ચોક્કસ તમારા માટે ઉપયોગી સાબિત થશે. અમારી તાલીમ શરૂ કરતા પહેલા આ વિડીયો અચૂક જુઓ!
અમારી વેબસાઈટની મુલાકાત લો, વધુ જાણકારી મેળવો અને ફોર્મ ભરો. અમે તમારો સંપર્ક કરીશું.
અહીં ક્લિક કરો: https://www.personalitydevelopmentacademy.com
Speak English Confidently! | Personal Coaching for Gujarati & English Medium Students
English Speaking Course | Personality Development Academy | Gujarati/English Medium
Want to learn to speak English fluently? Our coaching will teach you how to speak English with understanding and confidence.
In our new course "Come On, Speak English Confidently," you'll get training in these unique styles:
Techniques to improve focus
The fun of learning English through songs, movies, and videos
Various activities to improve expression
This video gives you a glimpse of our training methods. You'll also learn how to enrol in the Personality Development Academy.
Whether you're from a Gujarati or English medium background, this video will help you. Watch it before starting our training!
Visit our website, learn more, and fill out the form. We'll contact you.
Click here: https://www.personalitydevelopmentacademy.com

Comments
Post a Comment