ગુજરાતનાં ગામડાઓના વિદ્યાર્થીઓ 30 કલાકમાં અંગ્રેજી કઈ રીતે શીખી રહ્યાં છ...


શું તમે ગુજરાતી માધ્યમમાં ભણો છો અને અંગ્રેજી શીખવા માંગો છો?
કચ્છના આ ૪ વિદ્યાર્થીઓની વાત સાંભળો, જેમણે Personality Development Academyમાં માત્ર 30 કલાકના કોર્સથી અંગ્રેજીમાં વાત કરતા શીખી લીધું!

https://youtu.be/F3vd9-Rk360
@neeravEnglishCoach presents English learning courses for Gujarati medium students.

આ વિડિયોમાં જુઓ કેવી રીતે તેઓએ પોતાના સંકોચને દૂર કરીને અંગ્રેજી ભાષા પર પકડ મેળવી રહ્યાં છે ! તેમની આ સફળતા તમને પણ પ્રેરણા આપશે!
જો તમે પણ તમારા સપનાઓને સાકાર કરવા માંગતા હો અને અંગ્રેજી શીખવા માંગતા હો, તો આજે જ Personality Development Academy નો સંપર્ક કરો!
ફોર્મ ભરવા માટે:
https://www.personalitydevelopmentacademy.com/
#અંગ્રેજીશીખો #ગુજરાતીવિદ્યાર્થીઓ #PersonalityDevelopment #SuccessStory #Inspiration #Motivation #Education #Learning #EnglishSpeaking #transformation

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :