સ્કૂલની પરીક્ષાઓ જીવનમાં સફળ થવા કઈ રીતે ઉપયોગી છે? પ્રસન્નતાથી પરીક્ષા ...


મેં ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે   "સ્કૂલમાં લેવાતી પરીક્ષાનો જીવનમાં શું ઉપયોગ ? કેટલાય ઉદ્યોગપતિઓ કશું ભણ્યા નથી?  પણ તેઓ બહુ સફળ થયા છે ?  તો તમે પરીક્ષા સારી રીતે નાં આપો તો શું  ખાટું મોડું થઈ જવાનું છે વિડીયો ધ્યાનથી જોશો તો તમને તેનો જવાબ મળી જશે. 
ધો ૧૦ અને ૧૨ માં પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને પ્રેરણા 
આયોજન ડો. મધુકાંત આચાર્ય 
કિલક કરો.
 https://youtu.be/IEAVQlO4jxc

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :