સ્કૂલની પરીક્ષામાં અને જીવનની પરીક્ષામાં સફળ કઈ રીતે થઈ શકાય? (ભાગ 1) @n...
દરેક વિદ્યાર્થીને સ્કૂલમાં પરીક્ષા આપવાની હોય છે અને દરેક વ્યક્તિને જીવનમાં પરીક્ષા આપવાની હોય છે. સ્કૂલ ની પરીક્ષાઓ ક્યારેક ક્યારેક થતી હોય છે જ્યારે જીવનની પરીક્ષાઓ રોજ થતી હોય છે.
જો તમે આ વિડીયો જોશો તો તમને જીવનની અને સ્કૂલની પરીક્ષાઓ પ્રસન્નતાથી આપવા માટેની પ્રેરણા મળશે .
https://youtu.be/XRc6vV_bUUA
આ કાર્યક્રમ ભુજ, કચ્છ નજીક આવેલા પતરી નામના નાનકડા ગામમાં થયો છે.
ડોક્ટર મધુકાંત આચાર્ય એ
તેનું આયોજન કર્યું છે.
અમારી સાથે જોડાવા માટે નીચેની લીન્કને ક્લિક કરો.
https://personalitydevelopmentacademy.business.site/?hl=en
Comments
Post a Comment