Learn @ PDA by personal coaching : ગુરુ શિષ્ય પદ્ધતિથી ઈંગ્લીશ શીખો

       Learn @ PDA by personal coaching  
               
ગુરુ શિષ્ય પદ્ધતિથી શીખો 


                         

                        ઉપરનો વિડીયો જુવો 


પર્સનલ કોચિંગ પ્રોગ્રામ ( ૧-૧-૧ ) એટલે ૧ વિદ્યાર્થી , ૧ કોમ્યુટર અને ૧ શિક્ષક , 

આ સૌથી અસરકારક શિક્ષણ આપવાની પદ્ધતિ છે.
1. માત્ર ૧ જ વિધાર્થી હોવાથી ૧૦૦ % ધ્યાન વિધાર્થી પર આપી શકાય છે.
2. વિધાર્થીના અનુકુળ સમયે તાલીમ આપી શકાય છે.
3.  પ્રોગ્રામમાં  સમયનો બગાડ થતો નથી
4. આ પ્રોગ્રામમાં  વિડીયો ક્લિપ્સ , ઈંગ્લીશ ફિલ્મ્સ , ગીતોથી તાલીમ આપવામાં આવે છે.
5. આ પદ્ધતિમાં વિધાર્થીની ભણવાની ક્ષમતા , ગ્રહણ કરવાની ક્ષમતા મુજબ  કોચ ભણાવે છે. એટલે કે ધીમેથી સમજતા, નબળા વ્યક્તિને ધીમે ધીમે અને ઝડપથી શીખતાં વિદ્યાર્થીને ઝડપથી શીખવી શકાય છે.   

 પર્સનલ કોચિંગ પ્રોગ્રામ્સ ૨ રીતે કરી શકાય 

૧. પર્સનલ કોચિંગ (૧ થી ૩ મહિના માટે ) લાંબા ગળાનો કોર્સ
૨. પર્સનલ કોચિંગ ( ૩ થી ૭ દિવસ માટે ) ઝડપી કોર્સ
આ બંને કોર્સ ભુજ , કચ્છના પાટનગરમાં થાય છે. તે કરવા માટે તમારે  મુખ્ય કેન્દ્ર ભુજમાં આવીને રહેવું પડે જો આ શક્ય હોય તો જરૂર પધારો.
જો તમે ધારો તો તમે ( ૩ થી ૭ દિવસ માટે ) ક્રેશ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો. અમારું મુખ્ય કેન્દ્ર કચ્છમાં ખુબજ સુંદર લોકેશન પર છે. અમારા સેન્ટરનું લોકશન છે.
પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમી, અનુગ્રહ , ભુજ , કચ્છ , ૩૭૦૦૦૧ આ તાલીમ મેળવવા માટે અગાઉથી બુકીગ ફરજીયાત છે. તમારી રહેવાની અને જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. 
ફોન પર વાત કરીને બુકિંગ કરી શકો છો.

આ પ્રોગામમાં પ્રવેશ મેળવવા ફી કયાં જમાં કરાવશો  ?

You can deposit the money amount at the following account :

HDFC - Bhuj  name : neerav gadhai Account Number : 02041000006985 , IFSC  code : hdfc0000204

વ્યક્તિ વિકાસ અકાદમી     વિષે  
વધુ જાણવા માટે લીંકને કિલક કરો.   


  

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :