Learn English by drama @ PDA : નાટકથી ઈંગ્લીશ શીખો.







  તમે આગળ વાંચો તે પહેલાં નીચેની લીંકને કિલક કરો 


પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં અમે નાટક અને અભિનય કલાથી ઈંગ્લીશ ૨૦૧૨થી શીખવાડીએ છીએ.

પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીનાં મુખ્ય શિક્ષક નીરવ ગઢાઈ ડી.ડી ગીરનાર ચેનલમાં અભિનયની મદદથી ઈંગ્લીશ શીખવાડે છે. 


તેઓએ  લંડનની એક્ટિંગ સ્કુલમાં તાલીમ મેળવેલા “પદમાં દામોદરન” અને ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર “શ્રી અર્ચન ત્રિવેદી” પાસે નાટક અને અભિનયની તાલીમ મેળવી છે.
        

અમારું આ  નાટક અમે શાળા , કોલેજ, કંપનીઓ અને વિવિધ સંસ્થાઓમાં યોજીએ છીએ.
આ નાટકનો પ્રયોગ અમે ૨ રીતે  કરીએ છીએ .
૧. તમારી શાળા , કોલેજના વિધાર્થીઓને કે કંપનીના કર્મચારીઓને નાટકમાં જોડીને શો કરવો.
૨. અમારા નાટ્ય ગ્રુપ સાથે નાટક ભજવવાની સાથે તમારા ગ્રુપ કે ઓડિયન્સને તાલીમ આપવી   
આ નાટકની વિડીયો લીંક ઉપર  આપેલી છે 
તે જોવા ઉપર  કિલક કરો
જો તમે શાળા કે કોલેજ કે કંપનીનાં હેડ હોવ અને તમે અમારા “ નાટકથી ઈંગ્લીશ” ટ્રેનીંગ શોનું   આયોજન તમારી શાળા , કોલેજ કે કંપનીમાં કરવા માંગતા હોવ તો સમ્પર્ક કરો.   
૩. જો તમે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં અભિનયથી  ઈંગ્લીશ શીખવા માટે ઉત્સુકતા ધરાવતા હોવ તો
વ્યક્તિ વિકાસ અકાદમી નો સમ્પર્ક કરો.
વ્યક્તિ વિકાસ અકાદમીમાં    પ્રવેશ મેળવતા પહેલાં તેનાં વિષે વધુ જાણો.
વધુ જાણવા માટે લીંકને કિલક કરો.   


આ પ્રોગામમાં પ્રવેશ મેળવવા ફી કયાં જમાં કરાવશો  ?

You can deposit the money amount at the following account :

HDFC - Bhuj  name: neerav gadhai 


Account Number : 02041000006985 , IFSC  code : hdfc0000204



      

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :