શું તમારા ડી.એન.એ તમારી વર્તણૂકને અસર કરે છે ખરા? એક વાર્તા Does your DNA affect your behavior? a story

 *એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે.રાજા તેની લાયકાત પુછે છે...??જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું.

રાજા એ એમને ધોડાના તબેલા ની 🐎જવાબદારી સોંપી દે છે...થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..જવાબમાં નોકરે કંહ્યુ કે, ધોડો અસલી નથી.રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,* 🐎 પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો...રાજા એ નોકરને પુંછયું કે, તને આ કેવી રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે,નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો. 🌾

રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,

તે નોકરને બઢતી આપી ને તેને રાણી નાં મહેલમા નોકરી આપી અને પછી રાજાએ તેની રાણી બાબત સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી. રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો... 😱 તરત જ તેણે તેની સાસુને બોલાવી.સાસુએ ખુલાસો કર્યો કે,મારી દિકરી જન્મી કે,તરત જ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..* 💑 પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી, જે આજે તમારી રાણી છે.રાજા એ નોકરને પુંછયુ કે તને આ કઈ રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે*જે આપની રાણી માં નથી...* 🤷🏻‍♂

*રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ,  ધેટા,બકરા આપીનેપોતાના દરબારમાં સ્થાન આપ્યું...* 😇

થોડા વખત પછી રાજા એ* 👑 નોકરને બોલાવ્યો અને તેમણે* *પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી* જવાબમાં નોકરે કંહ્યુ કે અભય વચન આપો,તો તમારી અસલીયત બાબત કહુ'' રાજા એ આપ્યુંએટલે નોકરે  કંહ્યુ કે,ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે. રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ* 😡 જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને  રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે, હું ખરેખર કોનો  દીકરો છું...?? જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે હા સાચી વાત છે. ✔મારે કોઇ ઓલાદ ન હતીતેથી મેં તનેએક કસાઈ પાસેથી ગોદ લીધો હતો.⚔

 રાજા અચરજ પામી ગયો* 😱

 તેણે નોકરને પુછયું કે, તને કેવી રીતે ખબર પડી ...? જવાબમાં નોકરે કંહ્યુ કે, બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા ,મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે” પરંતુ તમે તો મને કાયમ અનાજ,માંસ, ધેટા, બકરા 🐑 વિ.ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો...

*_બોધ-_* 😇

માણસની અસલીયત તેના લોહીનો પ્રકાર,સંસ્કાર,વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે..હેસિયત બદલાઇ જાય છે,પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼️

વિજ્ઞાનમાં D.N.A. ની શોધ એમ જ નથી થઈ..,

પૈસો આવે એટલે મનની અમીરાત પણ આવે

તેવું હોતું નથી.....‼️

તેના માટે સંસ્કારી ખાનદાનનાં D. N. A. જરુરી હોય છે...!!



* A stranger comes to a king's court for a job. The king asks about his qualification...?? In reply the stranger says, I can solve any kind of riddle with intelligence.


The king entrusted him with the responsibility of the horse stable... After a few days, the king asked his opinion about his very expensive and beloved horse. The servant replied that the horse is not genuine. Yes,* 🐎 But his mother was dead so he grew up chasing the cow... The king asked the servant, how did you know this? The servant replied that famous horses eat with grass in their mouths while raising their mouths, while this horse used to eat grass by bending down like a cow and keeping its mouth down. 🌾

The king was happy and sent grain, milk, and fowl meat to the servant.

He promoted the servant and gave him a job in the queen's palace and then the king asked about his queen, the servant replied that the queen's residence is like a queen but she is not a princess. The king was shocked... 😱 Immediately he called his mother-in-law. The mother-in-law revealed that immediately after my daughter was born, she was betrothed to you..* 💑 But within six months, my daughter died. So we adopted another girl, who is your queen today. The king asked the servant how did he know this? The servant replied that nobles are very polite and polite with others *which is not in your queen...* 🤷🏻‍♂

* The king was happy and again gave the servant a place in his court by giving him grains, goats, goats...* 😇

After some time, the king called the servant and he expressed his desire to know about himself. Your behavior is not like a king. The king turned red with anger but* 😡  had promised forgiveness so he remained silent for a while and the king went to his father and asked, Whose son am I really...?? In response, his father said yes that is true. ✔I had no children so I adopted you from a butcher.⚔

The king was taken aback* 😱

He asked the servant, how did you know...? In response, the servant said, "When the emperor gives a reward to someone, he gives it in the form of diamonds, pearls, and jewels" But you always gave me grain, meat, goats, goats 🐑 as a reward, which was like a butcher's son...

*_Enlightenment-_* 😇

The authenticity of a man depends on his blood type, culture, behavior, and fate. In science, D.N.A. was not invented just like that.., When money comes, the Emirate of Mind also comes It doesn't happen.....‼️

It requires D. N. A. of cultured nobility...!!

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :