શું તમારા ડી.એન.એ તમારી વર્તણૂકને અસર કરે છે ખરા? એક વાર્તા Does your DNA affect your behavior? a story
*એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે.રાજા તેની લાયકાત પુછે છે...??જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું. રાજા એ એમને ધોડાના તબેલા ની 🐎જવાબદારી સોંપી દે છે...થોડા દિવસો પછી રાજા તેમના અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..જવાબમાં નોકરે કંહ્યુ કે, ધોડો અસલી નથી.રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,* 🐎 પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો...રાજા એ નોકરને પુંછયું કે, તને આ કેવી રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે,નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો. 🌾 રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ મોકલી આપ્યું, તે નોકરને બઢતી આપી ને તેને રાણી નાં મહેલમા નોકરી આપી અને પછી રાજાએ તેની રાણી બાબત સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી. રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો... 😱 તરત જ તેણે તેની સાસુને બોલાવી.સાસુએ ખુલાસો કર્યો ક...