Posts

Showing posts from April, 2021

અમારી નિષ્ફળતાનું ગીત : ભાવિન વ્યાસ સાથે: Celebrate your failures

Image
Celebrate your failure : Everyone celebrates success but we also celebrate our failure. Every moment is a unique opportunity to expand , to grow. This morning I talked to Bhavin Vyas and sang an old song together. It's now the song for failures , Come on sing with us #success #opportunity #inspiration #friendshipday #leadership #inspiration #entrepreneurship #entrepreneur #motivation #happiness #gratitude

પાલેજા સર, કોરોનાંથી કઈ રીતે બચ્યાં? નીરવ

Image
63 વર્ષના પાલેજા સાહેબ મુંબઈના છે પણ તેઓ વર્ષોથી ભુજમાં સ્થાયી થયા છે.  તેઓ ઇંગલિશ શીખવાડે છે.  ઘણા ડોક્ટરો ના બાળકો તેમની પાસે ઇંગ્લિશ શીખી ચૂક્યા છે.  તેમને 15 દિવસ પહેલા  કોરોનાની અસર બહુ તીવ્ર હતી અને તેમને બે હોસ્પિટલમાં જવું પડ્યું અને તેઓ કેવી રીતે બચી ગયા?  તેની વાત આ વીડિયોમાં કહી  છે.  તેઓ જણાવે છે કે કોરોનાંથી બચવા શું કરી શકાય?  તો આ વિડિયો જુઓ અને આત્મવિશ્વાસથી જીવન જીવો

કોરોનાંથી પેદા થયેલાં તીવ્ર ભય ( panic) કઈ રીતે ભગાડશો? કચ્છનાં જાણીતાં...

Image
"કોરોનાંથી પેદા થયેલાં તીવ્ર ભય ( panic) કઈ રીતે ભગાડશો?" આ પ્રશ્ન કચ્છનાં જાણીતાં પત્રકાર શ્રી વિનોદ ગાલા પુછે છે આ વિડીયોમાં એક સુંદર વાર્તા અને ૫ સરળ સલાહો આપી છે. જો આપ તેને અનુસરશો તો તમારો કોરોનાં માટેનો ભય ઘણો ઓછો થઇ જશે . નીરવ

आपके कितने पुश अप्स कर सकते हैं? देखें और करें: स्व प्रबंधन और स्व परिवर...

Image
आप अप्रत्याशित दुनिया में रहते हैं जहाँ कई चुनौतियाँ हैं। आपके पास परिवर्तनों को स्वीकार करने और बदलते समय के साथ बदलने की ऊर्जा होनी चाहिए। आत्म परिवर्तन प्रशिक्षण कार्यक्रम है जो आपको शारीरिक, मानसिक, भावनात्मक और आध्यात्मिक रूप से परिवर्तनों को स्वीकार करने और बदलते समय के साथ बदलने में सक्षम होने में मदद करता है।   इस ऊर्जा परीक्षण को लें। आप कितने पुश अप्स कर सकते हो? देखें यह वीडियो यदि आप खुद को बदलने के इच्छुक हैं, तो आपका स्वागत है व्यक्तित्व विकास अकादमी में

How many push ups can your do ? See & Do : Self management & Self -tran...

Image
You  live in an  unpredictable world where there are many challenges. You should have energy to accept the changes and to change with changing times.  self transformation is the   training program that help you physically,  mentally,  emotionally and spiritually to accept the changes and to be able to change with changing times.  Take this energy test. How many pushups can you do?   See this video.  If you are interested to change yourself , you are welcome at personality development Academy