ભારતમાં ગૂગલ જેવી કોઈ મહાન કંપની કેમ સર્જાતી નથી?: ફેનિલ પટેલ


ભારતમાં ગૂગલ જેવી કોઈ મહાન કંપની કેમ સર્જાતી નથી?

કોઈપણ કંપનીનું સર્જન કરવા માટે શ્રેષ્ઠ કંપની નું સર્જન કરવા માટે, તે સમાજના લોકોનું યોગદાન આપવું જરૂરી છે.
જેવા લોકો તેવી તેમની કમ્પની .
આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. મોટાભાગના લોકો પ્રામાણિક છે પણ તેઓને અમુક પ્રકારની સમસ્યાઓ છે જો આ સમસ્યાઓ દૂર થાય તો જ ગુગલ જેવી મહાન કંપની નું સર્જન થઇ શકે.
પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમીમાં યુવાનો પોતાનું આગવું વ્યવસાય કરી શકે તે માટે છેલ્લા ૨૦ વર્ષથી તાલીમ આપવામાં આવે છે.
અમે ઉદ્યોગ વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ .
ગુગલ જેવી કંપનીઓ નું સર્જન કેમ થતું નથી તે જાણવા માટે ઉપરનો વિડીયો જુઓ.
neerav gadhai.

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :