Posts

Showing posts from September, 2020

"માત્ર ૭ મિનિટમાં ઇંગ્લિશમાં નામ લખતાં શીખો " : ગુજરાતીઓ માટે નું ઇંગલિ...

Image
આ વિડીયો તમે જો શાંતિથી જોશો તો માત્ર ૭ મિનિટમાં ઇંગલિશ માં નામ લખતા શીખી જશો.આ વીડિયોમાં સ્વરોના ઉચ્ચારણ આપેલા છે.  વ્યંજનના ઉચ્ચારણો જોવા, સંભાળવા  હોય તો ઇંગ્લિશ ફ્રોમ એબીસીડી નો ભાગ-૧ જુઓ આ કોર્સ પર youtube માં મેળવી શકાશે આ કોર્સ ફ્રી છે.

Ram : રામ કે પછી રમ? અંગ્રેજીમાં નામ લખતાં શીખો? (ભાગ ૧) નીરવનું ઈંગ્લ...

Image
અંગ્રેજીમાં ઘણા લોકો રામ બદલે "રમ" અને કચ્છને "કુચ"  વાંચે છે કારણ કે અંગ્રેજીભાષામાં નામ લખવાનાં  નિયમોની સ્પષ્ટતા નથી હોતી।  આ વિડીયો જોઈને તમે અંગ્રેજીમાં નામ લખવા માટે  પાયાના સિદ્ધાંતોને સમજશો  ચાલો , આ વિડિયો જોઈએ https://youtu.be/H2weph97ZrI The rules for writing names in English are not clear. so,  many people in English read "Rum" instead of Ram and "Kuch" to Kachchha   By watching this video you will understand the basic principles for writing  names in English. Let's watch this video.

"હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ :.Hamirsar's love and Mama'...

Image
Hamirsar's love and Mama's (ghost) pleasure It is built in memory of the "Mama" special kind of ghost. People have been coming to this place for years and holding cigarettes to this special ghost named "Mama" . Cigarettes are his food. Hamirsar has emerged with lovely water of love , look at the love of Hamirsar, Enjoy Mama. "હમીરસરનું હેત અને " મામાપ્રેત"(ભૂત)ની મોજ : શું તમે જાણો છો કે હમીરસર તળાવની પાળે એક પીપળો છે અને પીપળાની બાજુમાં "મામા ની મોજ" નામની એક નાનકડી "સ્મૃતિ" છે.? તે "મામા" સ્પેશિયલ પ્રકારના ભૂતની યાદમાં બનાવવામાં આવી છે. લોકો વર્ષોથી આ જગ્યાએ આવતા અને મામા નામના આ સ્પેશિયલ ભૂતને સિગારેટ ધરાવતા। . સિગારેટ એ જ એનો ખોરાક। હમીરસર ઉભરાઈ ચૂક્યું છે, હમીરસરનું હેત જુઓ જુઓ મામાની મોજ માણો.