સન રાઈઝીઝ: નાટક દ્વારા અંગ્રેજી શીખવાનો નવતર પ્રયોગ



કચ્છમિત્ર કચ્છનું દૈનિક અખબાર  





ગુજરાતનું જાણીતું સમાચાર પત્ર "કચ્છમિત્ર" આ નાટકને કઈ રીતે વધાવી રહ્યું છે ? 

તે વાંચો.કચ્છમિત્રનો અંશ ઉપર પ્રકટ કર્યો છે. તે જુવો 













   સન રાઈઝીસ : એક આધુનિક સંગીત નાટક  ( વિડીયો જુવો) 

પિતા તેનાં ૨ પુત્રોને લંડન અને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલે છે.  અને તેની યાદોમાં ખોયાયેલો રહે છે. અચાનક તેને માહિતી મળે છે. કે તેનાં પુત્રો આજે પ્લેઈનમાં બેસી ઘેર આવી રહ્યા છે. તે તો રાજીનો રેળ  થઇ જાય છે.  તે એરપોર્ટ પર તેમની રાહ જોવા જોવા લાગે છે. પછી શું થાય છે ? તે જોવા આ નાટક તમારે જોવું જ રહ્યું .

આ નાટક તમે જોશો તો તમે જાણશો કે

 ૧  પિતાનો પ્રેમ કેવો હોઈ શકે ? 
૨. વિદ્યાર્થીઓ કઈ રીતે અંગ્રેજી સર્જકતાથી શીખી શકે ? 
૩  શિક્ષકો , નાટક, ફિલ્મ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અંગ્રેજી કેવી સરસ રીતે ઈંગ્લીશ શીખવાડી શકે ?
૪. માતા પિતા પોતાનાં બાળકના મિત્ર બની તેમની વિકાસ યાત્રામાં કેવી રીતે સહભાગી બની શકે ? 

અહીં નાટકના કેટલાક ફોટો / દર્શ્યો આપેલાં છે .

કોલેજનાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓ   આ નાટક  જોઈ રહ્યાં છે. 



                                                     


                           


વિદ્યાર્થીઓ નાટકમાં ભાગ લઇ રહ્યાં છે. 


 આ નાટક તમે તમારી શાળા , કોલેજ , સંસ્થા , કંપની, ક્લબમાં યોજી શકો છો. 

આ નાટક ૨ રીતે યોજી શકાય  

૧. તમારી સ્કુલ કે કોલેજના બાળકોને નાટકનો ૨ દિવસનો વર્કશોપ તાલીમ કરાવી અને નાટક ભજવી શકાય 

૨. અમારા પ્રોફેશનલ નાટ્ય કલાકારોની ટીમ તમારે ત્યાં નાટક ભજવી જાય. 

નીરવ ગઢાઈ  આ નાટકનાં સર્જક 



                                         

તેઓ વિષે વધુ જાણવા માટે નીરવના પરિચયને   કિલક કરો. 

નીરવનો પરિચય

તમે તેમનો સંપર્ક ૯૪૨૬૨ ૧૪૮૦૦ મોબાઈલ પર કરી શકો છો. : 

   

        
                   



     

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :